SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ રાજીમતી સખીનઈ કહઈ સા લે સંયમ નેમનાથ પ્ર. ઈણિ છોડી છોડું નહી સ. માહરે એહનો સાથ પ્ર. ૬ રાજીમતી તબ નીસરી સવ નેમ સમીપિ આઈ પ્ર. જિન પહલું મુગતિ ગઈ સ. પ્રેમ મુની સુખ પાઈ પ્ર. ૭ ઇતિ નેમનાથ સ્તવન. ૨૨ રાગ હુસેની વન વૃંદાવન હું ગઈ મનમોહના સુંદર રૂપ સોહામણો જનમોહનાં લાલ અશ્વસેન રાજાન હો જનમોહનાં લાલ. વામાં દેવી ગુણવતી જ0 રૂપિ રંભ સમાન હો. જ ૧ સીલવતી સીતા જિસી જ જાયો પાસકુમાર હો જ નીલ વરણ નિરમલ મતી જપ્યારો પ્રીત આધાર હો જ૨ પરભાવતી પરિણાવીયો જ. પ્રતિવ્રતા આધાર હો જ પંચવિષય સુખ ભોગવઈ જ લિપઈ નહીં લગાર હો જ૩ કમઠ વનમઈ આવીયો જ લોકપ્રસંસ અપાર હો જ ગોખિ બઈઠો દેખિનઈ જ આયો થઈ અસવાર હો જ૪ ત્રિણ જ્ઞાન કરિ દીપતો જઅહી બલતો જાનિ હો જ ખંડી ખોડ કઢાવીયો જ. ભંગ કીયો અગનાન હો જ ૫ દયા ધરમ દીપાવીયો જ દાન અભય પ્રધાન હો જ દાન દેઈ સંયમ લીયો જો પાયો કેવલજ્ઞાન હો જ. ૬ સત્ર મિત્ર સરિખા ગણે જ મેઘમાલ કર્યો પ્યાર હો જ તીરર્થકર ત્રેવીસમો જ પ્રેમમુની સુખકાર હો જ૭ ઇતિ પારસનાથ સ્તવન. ૨૩ રાગ કેદારો તિહાં હરિ ઈસતારે જિમતા તાંદુલ કરમો કૂર એ ઢાલ આવો સખી વાંદીયે રે વનિ આવ્યા શ્રી મહાવીર પાસઈ સોભતા રે મુની ગૌતમસ્વામી વજીર. ૧ આ અપ્રકાશિત ચોવીશીઓ અને તેનું અધ્યયન - ૩૪૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005602
Book TitleChovishi Swarup ane Sahitya
Original Sutra AuthorN/A
AuthorAbhay Doshi
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy