SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ કેવલજ્ઞાન જલ અતિ ઘણો સમકિત ધર્મબીજ રુહંત રે પ્રેમ મુનિ કહઈ સિવપદો જિન પામ્યા સુખ અનંત ૨. સજલ.. ઇતિ મુનિસુવ્રત સ્તવન. ૨૦ રાગ સારંગ – નણંદલની ઢાલ જિણવર તું સાહિબ નમિનાથજી જીવન પ્રાન આધાર હો જિણવર દુરલભ દરસન તાહરી નામ લીયા જયકાર હો. ૧ જિણવર તું. વિજય રાજા ઘરિ જાણીઈ, પ્રાદેવી બહુમાન હો જિ. લંછન નીલોત્પલ તનુ સોહઈ સોવનવાન હો. ૨ જિતુંજિ નદી સરોવર છઈ ઘણાં, હંસા મનિ સરમાન હો જિત ચાહઈ ચકોર ચંદનઈ, નિત્ય કરું ગુણગાન હો. ૩ જિતું, જિ દેવ દેવ સહુ કો કહઈ, દયાભાવે જિનદેવ હો જિત કેવલજ્ઞાન કરિ જાણવો સાચી કરું મનસેવ હો. ૪ જિતુંજિ અનંત સુખ આનંદમય આપો, અવિચલ વાસ હો જિ પ્રેમ મુનિ પ્રભુ વિનતી, પૂરો વંછિત આસ હો. ૫ જિતું ઇતિ નમિનાથ સ્તવન. ૨૧ રાગ રામગિરી – પ્રાણનાથ ઘરિ પ્રાણા સજની હારી એ ઢાલ શ્રી જિન નેમ મનાવીયા સજની હારી હરખ્યો રામ ગોવિંદ પ્રભુ હાર વઈરાગી. છપ્પન કોડિ યાદવ મિલ્યા સો વર ચઢિયા ગજિંદ પ્રભુ. ૧ તોરણિ આવઈ નેમજી સ. પસ્યાં કર્યો પોકાર પ્ર. રથ ફરી પાછો વલ્યો સસયલ જીવ હિતકાર પ્ર. ૨ રાજીમતી બહુ ધરઈ સ. નેમ વિના ન સહાય. પ્ર. લોહ ચમક કપૂર મિરી સે. નદીયાં સમુદ્ર મિલાય પ્ર. ૩ જે જેહનઈ મનિ માનીયા સર તે તેહનઈ રગિ હોઈ પ્ર. હું રાચી નેમનાથ નઈ સ. નેમ સમો નહી કોઈ પ્ર. ૪ નેહ ખરો નારી તણો સનર પંઠિ અવાઈ પ્ર. પુરુષ વીસારઈ પ્રીતડી સઇ લે સંયમ નેમનાથ પ્ર. ૫ ૩૪૮ ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005602
Book TitleChovishi Swarup ane Sahitya
Original Sutra AuthorN/A
AuthorAbhay Doshi
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy