SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ રાગ ધન્યાસી – પ્યારો પ્યાર કરતી એ ઢાલ કામ કલસ સમો ગુણધારી, કુંભ નૃપતિ જન સુખકારી. પુન્યવતી પ્રભાવતી નારી, તિણે જનમી મલ્લિકુમારી હો લાલ. તારિ તારિ પ્રભુ મલ્લિજી ૧ બોલઈ છય રાજા મલિજી, પૂરવલી પ્રીતિ રંગરલિજી. જિમ દૂધ મઈ સાકર ભલિજી હો લાલ. ૨ તારિ કુમરી રૂપ અનુપ કહાવી, ષટ નૃપ આવઈ સમભાવી. મૂરતિ આપ સરિખી બનાવી, સમઝાવા બુદ્ધિ ઉપજાવી હો લાલ. ૩ તારિ, આનંદભરિ કુમરી આવઈ, મૂરતિ સિર પિ ધાન લાવઈ નિસરિયો ગંધ ન સુહાવઈ, પુદ્ગલ પરિણામ કહાવઈ હો લાલ ૪ તારિ, અથિર કાય જિમ્યો કુંભ કાચો, ધન રૂપ યૌવન મત વાચો. મનિ આણો જિનવર વાચો, સત્યલીલ ધર્મ છઈ સાચી હો લાલ. ૫ તારિ, જ્ઞાન જાતિસમરણ પાવઈ, ખમાપતિ પાય ખમાવઈ તબ સાતે સહોદર મિલિયા, સંયમ લઈ ભાયગ ફલિયા હો લાલ ૬ તારિ, ઘટ લંછન જિન નીલ વાન, અન્ન અંબર હમ દિઈ દાન. એક દિવસે દોય કલ્યાન, સંયમ વર કેવલજ્ઞાન હો લાલ. ૭ તારિ, અષ્ટકર્મ રિપુદલ મોડી, જરા જન્મ મરણ ભય છોડી સિદ્ધિ ગતિ પોહતા મુખ કોડી, મુની પ્રેમ વંદઈ કર જોડી હો લાલ. ૮ તારિ, ઇતિ મલ્લિનાથ સ્તવન ૧૯ રાગ મલ્હાર – અઈમુતાની સઝાયની ઢાલ, શ્રી મુનિસુવત જિન વીસમો સ્યામવરણ વિજઈ દેહ રે જિમ જલધર જગમાહિ વલ્લો, મહાતલિ જિન ગગને મેહરે. મહી. ૧ સજલ ઘન વરસતો જિન સોહઈ રે મોહઈ માનવ સુર મન. સજલ. ઝબ ઝબ ઝબકઈ વીજલી, મુગતા બિહૂ ધાર રે. ગંભીર સબદિ ઘન ગાજતો. મયુરા કરઈ મધુર કેકાર રે. મયુરા. ૨ સ0 ભામંડલ સિરિ ઝલકઈ ભલો, વદઈ અમૃતવાણિ ઉદાર રે. સુર દુંદુભિ વાજઈ સહી, ભવિકજન હર્ષ અપાર રે ભવિ. ૩ સ. આનંદ રંગ વિનોદ વધામણાં, જબ આવઈ મેહ જિનંદ રે. 'લાભ ઘણો પૃથિવી ફ્લવતી, દૂરિ જાઈ દલિદ્ર દુખદંદરે. દુરિ૪ સ - અપ્રકાશિત ચોવીશીઓ અને તેનું અધ્યયન ૩૪૭ ' Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005602
Book TitleChovishi Swarup ane Sahitya
Original Sutra AuthorN/A
AuthorAbhay Doshi
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy