________________
રાગ મારુણી – જો રે સખી ઊભી આળસ મોડઈ એ ઢાલ '
જો રે સખી નાહ થયો વઈરાગી
કઠિન વચન મઈ કહ્યું નથી કાંઈ
યોગ લેવા મતિ જાગી. ૧ જો રે, કરિ સણગાર ગલિ હાર મોતીનકો
ઉભી સનમુખ આગી. હાવ ભાવ વિધ્યમ દેખાડ્યો
બોલી વચન સરાગી. ૨ જો રે. વિનય કરીનઈ અતિ ઘણું વિનવ્યો
માન ઘણું હું માગી ઉત્તર ન આપઈ નાથ હમારા
આજ હવો નિરાગી. ૩ જો, ચોસઠ સહસ રમણિ રાજ છાંડી
સંયમનું લય લાગી. પ્રેમ મુની કહઈ કુંથ જિણેસર
તુરત મહાભોગ ત્યાગી. ૪ જોરે. ઇતિ કુંથુનાથ સ્તવને ૧૭ ,
રાગ કાફી – ધમાલિની ઢાલ સકલ સુખાકર ગુણરત નાગર, સુદરસન સુત સાર. દેવી કો અંગજ દેવ સરીખો, ઉપજાવઈ અતિ પ્યાર. ૧ અરનાથ જિણેસર જગ જયો હો જસ નામિ પાતિક જાય. અર૦ લંછન નંદાવરી નરેસરા, ચકેસર પદ ધાર. ભામિની ચોસઠ વર ભોગી, સુર નમઈ સોલ હજાર. ૨ અર૦ ત્યાગી વઈરાગી થયો તીરથપતિ, નિરખેલ કેવલજ્ઞાન. પ્રેમ મુનિ પ્રભુ મુગતિપુર મઈ, માનઈ સુખ મેર. સમાન. ૩ અર૦
ઇતિ અરનાથ સ્તવન. ૧૮
૩૪૬ ૩ ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય મારા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org