________________
Jain Education International
કુલદેવી માનઈ ઈછઈ, પુત્ર ૨માવું હું કોડિ સ૰
રાણી મિન આસા ધરઈ, સાધુ વંદઈ કરજોડિ. સ૦ ૩ ધન્ય સામાઈક વ્રત સાચવઈ, આશ્રવ ટાલઈ દૂર સ સુપન દીઠાં સુત જનમીઉ, પ્રકટ્યો આનંદપૂર. સ૦ ૪ ધન્ય૦ જિન ધર્મથી જસ પામીઈ, ધર્મથી સુખ સંતાન. પ્રેમ મુનિ કહઈ જાણઈ, દયા ધરમ પ્રધાન સ૰ ૫ ધન્ય ઇતિ ધર્મનાથ સ્તવનં. ૧૫
રાગ ધન્યાસી – સરસતિ સામિનિ વીનવું એ ઢાલ સાંતિ જિનનઈ સિ૨નામીએ, સાંતિકરણ જગ સામીએ, પામીએ. જનમભૂમિ ગજપોરમઈ, કિ હોવઈ, કિ હોવઈ પામીએ. જનમભૂમિ ગજપોર મઈ કિ હોવઈ. ૧
દાન દીયો સંવછરી, સહસ પુરુષ સું પરિવરી. સંયમ સિરી રંગિ ધરી, જિન સોલમઈ કિ હોવઈ કિ હોવઈ કિ હોવઈ સંયમ સિરી રંગિ ધી જિન સોલમઈ કિ હોવઈ ૨
ધરતાં ધ્યાન સુકલ દિન ત્રીસે નિરમલ
કેવલજ્ઞાન પામ્યો તિણી સમઈ કિ હોવઈ ૩ નર નારી મહિપતિ આવઈ, પંચ અભિગમ સાચવઈ
ભાવઈ એ ધરમકથા હિયઈ ધરઈ. કિ હોવઈ ૪ જોજનગામિની વાણીએ, સાકર જિસી જાણીઈ
જનમ સફ્ળ સુરનર કઈ, કિ હોવઈ ૫ સ૨૫ મોર આગઈ ૨મઈ, વાઘ મૃગ નઈ નિત દઈ
મન સમઈ વઈર વિરોધ, દૂર ટલઈ કિ હોવઈ ૬ જિન અતિસય વખાણી, એ સમોસરણ વિથિ ઠાણી.
એ પ્રાણી પુન્યવંત ધર્મ સાંભલઈ કિ હોવઈ ૭ સકલ કરમ નઈ સૂરિએ, પોહતા મુગતિપુરીએ, સુરિએ
ઇંદ્રાદિક મહોછવ કરઈ કિ હોવઈ ૮ પ્રેમ મુનિ ગુણ ગાવઈએ, એક મના જિન ધ્યાવઈએ. પાવઈ એ શિવરમણી સુખ સંપદ્ય કિ હોવઈ ૯ ઇતિ શાંતિનાથ સ્તવન. ૧૬
અપ્રકાશિત ચોવીશીઓ અને તેનું અધ્યયન * ૩૪૫
For Personal & Private Use Only
www.jainelibrary.org