________________
સિદ્ધ થયા સુખ સાસતાં રે લાલ, વાસુપૂજ્ય બારમો જિન. પ્રેમ પ્રભુ તારઈ તેહને ૨ે લા૰ જેહનઈ સુધી મન ૫ વા ઇતિ વાસુપૂજ્ય સ્તવનં. ૧૨
Jain Education International
રાગ કેદારો – મુખ નઈ મરકલડો એ ઢાલ
વિમલ વિમલ મતિ ધ્યાઉંજી, જિન ગુણ ગાઉંજી
મનવંછિત સંપતિ પાઉજી જિન
મૃત વરમ રાજા સોહઈજી જિ ઘરિ સ્યામા રાણી મનમોહઈજી ૧ જિ
માય નઈ વિમલ મતિ કીધીજી જિ જસ કીરતિ જગમાહિ લીધીજી. કુમર વિમલ નામ કીધુંજી જિ પરિયણ નઈ બહુ માન દીધુંજી. ૨ જિ
સૂકર લંછન સુખદાયોજી જિ રાજ તજી સંયમ જ્ઞાન પાયોજી. જિ સિધપુરી પોહતા સ્વામીજી જિ પ્રેમ મુનિ નંઈ સિ૨નામીજી ૩ જિ રાગ ધન્યાસી – કોઈલો પરબત ધુંધલો રે લોઈ એ ઢાલ
સુકલ પખિ જિમ દીપતો રે લાલ, સિંહસેન કુલિ ચંદ રે જિજ્ઞેસર. સત્યવતી રાણી સુજસા રે લાલ, નંદન આનંદકંદ રે જિજ્ઞેસર. ૧ મે મનિ નિજી વસ્યો રે લા૰ અનંતનાથ દયાલ રે જિ સોવન વાન સેન લંછને રે લા સેવકજન ક્રિપાલ રે જિ ૨ મેરે સબદ રુપ ગંધ સુરભી રે લા૰ રસ ફરસ સુખકાર રે જિ પંચ વિષય સુખ ભોગવી રે લા૰ સંયમ લે જિંગ સાર રે. ૩ મેરે દસનથી અરથ લોભથી રે લા૰ પ્રીતિ ઘણી કહવાય રે જિ અણ દીઠો રાગ ઉપજ્યો રે લા૰ અનંત ગુણ પસાય રે જિ ૪ મેરે
અથિર રિધિ નવિ રાચીઈ રે લા૰ વાંછું સિધિ સુખ વાસ રે જિ પ્રેમ મુનિ જિન સેવતાં રે લા૰ પૂરઈ વંછિત આસ રે જિ ૫ મેરે ઇતિ અનંતનાથ સ્તવનં. ૧૪
રાગ ધન્યાસી – મધુકરની ઢાલ સૂરવીર અતિ સાહસી, ભાનુ નૃપ ભાનુ સમાન સજની સીલવતી નારી સુવ્રતા, દિન પ્રતિ આપઈ દાન સજની ૧ ધન્ય શ્રી જિન ધર્મનાથજી, જિન ધર્મથી જ્વકાર. સ દાન સીલ તપ ભાવના, ધર્મના આાર પ્રકાર સ૦ ૨ ધન્ય ૩૪૪ * ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય
For Personal & Private Use Only
www.jainelibrary.org