SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ Jain Education International રાગ કાફી – મોહન બિન મન ન રહઈ એ ઢાલ સીતલ જિનંદ દુખ હરઈ, સિવપંથ સહાઈ. જનમ મરણ જરા નિવારણ, અનંત સુખદાઈ. ૧ સી ક્રોધ અનલ અતિ કઠિન, ગરબ કી ગરમાઈ. સીતલ નામ ઘન સલીલ, સીંચતઈ સમાઈ. ૨ સી ફરસઈ દૃઢરથ અંગ, જિન કી નંદા માઈ ચંદ ચંદનથી જુ સીતલા, તૃષા તાપ મિટાઈ. ૩ સી ધરિ સંયમ લહ્યો જ્ઞાન, પુર મુગતિ પાઈ. પ્રેમ મુનિ સીતલ પ્રભુ, સજન કું સુહાઈ. ૪ સી ઇતિ સીતલનાથ સ્તવનં. ૧૦ રાગ સારંગ હરિજી હો દ્વારિકા કેરો રાય એ ઢાલ સોવનવાન સોભાકરુ હો, ખડગી લંછન ધાર. વિષ્ણુ નામ માતા પિતા હો, જન્મ્યો જગ હિતકાર. ૧ જિનજી નઈ નામિ સિવ સુખ થાય, જેહનઈ માનઈ મુનિવર રાય જિન પંચકરણ વિસ કરી હો, જીત્યા કષાય આર પંચ જ્ઞાન પામી લહી હો, પંચમ ગતિ સિરાર. ૨ જિન શ્રેય કઈ શ્રેયાંસજી હો એકાદસમો દેવ. પ્રેમ મુનિ સુખ સંપજઈ હો, ભારે કીજઈ સેવ. ૩ જિન ઇતિ શ્રેયાંસનાથ સ્તવનં ૧૧ રાગ ધન્યાસી ટૂંક વિચિ ટોડા વિચિ રે લો એ ઢાલ વસુપૂજ્ય રાય વખાણીઈ રે લાલ, જ્વા રાણી જિન માય. મહિષ લંછન કુલ વેંસ મઈ રે લાલ, ઉપજ્યો હરખ ઉપાય. ૧ વાસુપૂજ્ય વાંદીયે રે લાલ, લાલ વરણ જિન દેહ. સંખ નિરંજન સારીખો રે લાલ, સીલ સંયમ ગુણ ગેહ. ૨ વા વાણી જોજન ગામિની રે લાલ, સિંહાસન શોભંતિ. ચામર વૃષ્ટિ ફૂલની ૨ે લાલ, દેવદુંદુભિ વાત. ૩ વા અસોક તરુ સોક ટાલતો રે લાલ, ભામંડલ ઝલકત જંગમ તીરથ તારવા રે લાલ, સમોસરણ રાજત. ૪ વા - અપ્રકાશિત ચોવીશીઓ અને તેનું અધ્યયન * ૩૪૩ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005602
Book TitleChovishi Swarup ane Sahitya
Original Sutra AuthorN/A
AuthorAbhay Doshi
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy