SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ કોઈ મૂરતિ માનઈ નિજ હાથિ, કોલ લિખઈ રુપ પટ ભઈ રે. જાક રૂપ ન રેખ ન કાય, સો ઉ વસઈ દેવ ઘટમઈ રે. ૩ મ આપ સરિખી સંપત્તિ આપઈ, જે ઈછઈ તે પાવઈ રે. પ્રેમ મુનિ કો નાથ નિરુપમ, ભગતજનાં મનિ ભાવઈ રે. ૪ મ. ઇતિ શ્રી સુપાર્શ્વનાથ સ્તવને ૭ રાગ સારંગ – પગિ પ્યારો લાગઈ વીંછીયો એ ઢાલ ચંદ્રવદન ચંદ્રસારિખી કરતિ જસ કહવાય રે. મહસેન ઘર સુલખિણી લખમણા તસ માય રે. ૧ હું તો વંદુ જિનવર આઠમો, ચંદ્રપ્રભ મુનિરાય રે. સસી લંછન અંગિ અતિ બન્યો, નામિ નવનિધિ થાય રે. ૨ હું તો કેવલજ્ઞાન પરકાસતો, સાંભલિ પરિષદ બાર રે. અમૃત વાણી ઉચાઈ, દયાધરમ જાગિ સાર રે. ૩ હું તો. જંગમ તીરથ જગગુરુ, સમદીઠી સમભાવ રે.. તીરથ આર નઈ તારણો, જિમ જલધિ મઈ નાવ રે. ૪ હું તો. શાંત થઈ સેવો સદા, ધ્યાન ધરો મન ધીર રે. પ્રેમ પ્રભુ જિન ઉજલો, નિરમલ ગંગા નીર રે. ૫ હું તો ઇતિ ચંદ્રપ્રભ જિન સ્તવન. ૮ રાગ કાફી – તું ભલો વિરાજા ટોડરો રે લાલ એ ઢાલ. સ્વર્ગભુવન સુખ ભોગવી રે લાલ, સુપન દિખાવઈ સાર જિન સોહઈ રે. સુગ્રિવરાય પટરાગિની રે લાલ રામા હરિ અવતાર જિન સોહઈ રે. ૧ સુવિધિ જિષ્ણસર સોહતો રે લાલ, સુવિધિ સવે સુખદાય જિ. પુકદંત જિન નવમો રે લા. બીજો નામ કહવાય જિ. ૨ સુ ગિરિ વઈતાઢ ખીરોદધિ રે લાજિજ્યો મુગાતાલ હાર. જિ. રજત કુભ હંસ સારીખો રે લા. ધવલ વધુ ગુણધાર જિ. ૩ સુ. સુણ મકર લંછન મનમોહના રે લાપામ્યો ભવોદધિ પાર જિ. સિધ થયા ગુણ જ્ઞાનમઈ રે લાપ્રેમ મુનિ જયકાર જિ. ૪ સુ. ઇતિ સુવિધિનાથ સ્તવન. ૯ ૩૪૨ - ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય અકાદમી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005602
Book TitleChovishi Swarup ane Sahitya
Original Sutra AuthorN/A
AuthorAbhay Doshi
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy