SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ ઢીંચ લંછન કરુણાનિધિ, ઉપનો સુર અવતારી રે. બુદ્ધિ ભલી થઈ રાણીની, કલહ કુમતિ નિવારી રે. ૨ સુ સઉકિ લડે સુતકારણિ, સંપતિ સહુનઈ પ્યારી રે. નેહ ઘણો હોઈ માયનઈ, આપ્યો પુત્ર વિચારી રે. ૩ સુ નામ યથારથ થાપિયો, સુમતિ કુમર મતિ સારી રે. રાજ લીલા સુખ ભોગવઈ, કમલ રહઈ જિમ વારી રે. ૪ સુ. સહસ પુરુષ સાથિ લીઈ, સંયમ કેવલ ધારી રે. પંચમ ગતિ જિન પંચમો, પ્રેમ પ્રભુ જયકારી રે ૫ સુ. ઇતિ સુમતિનાથ સ્તવને. ૫ રાગ ગોડી - માઈ દેખત કો કાન્હ વારો એ ઢાલ માઈ દેખત કો જિન પ્યારો રે, પદમ લંછન તનુ લાલ. પદમ પ્રભ સુર નર મોહન ગારો. ૧ માઈ. ધર રાજા ધરિ નારી સુસીમા કુયર કુલ સણગારો. પદમવૃષ્ટિ સુર ડોહલો પૂર્યો, કુલ કી કીરતી કારો. ૨ મા. સંધ્યારાગ પતંગ રંગ સરીખો, જાનિ અસ્થિર સંસારો રે. રાજ રિધિ તજી સહસ પુરુષસું, લીધો સંયમ ભારો રે. ૩ મા તપ અગનિ પવન સુકલધ્યાન, કરમ ખપાવી આરો. આનંદ લીલ અનંત સુખદાયક, ઉપજ્યો જ્ઞાન ઉજારો. ૪ મા ક્રોધ લોભ રાગ દ્વેષ નહીં, જિનમઈ જીવન પ્રાન આધારો. એસો દેવ હે પ્રેમ મુનિ કો, ત્રિભુવન તારણહારો. ૫ મા ઇતિ પદ્મપ્રભ સ્તવને ૬ રાગ આસાવરી સિધું મનડો મોહઈ રે માહરા નાથજી તોરઈ નામિ પુરુષોત્તમ સુપાસ આસકર, સાતમો જિનવર સોહી રે. ૧ મ. પિતા પ્રતિષ્ટ માતા રાણી પૃથિવી સ્વસ્તિક લંછન દેહ રે. લેઈ સંયમ કેવલજ્ઞાન પામી, પોહતા મુગતિ તેહ રે. ૨ મ. - અપ્રકાશિત ચોવીશીઓ અને તેનું અધ્યયન - ૩૪૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005602
Book TitleChovishi Swarup ane Sahitya
Original Sutra AuthorN/A
AuthorAbhay Doshi
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy