________________
દૂધ ઘણો સુરભિ તો મ ફ્લુ ઘણા સહકારિ લા
વરિ વનવાસી થયા મ પુત્રવંતી બહુ નારિ લા ૪ સુભ વેલા સુત જનમીઉ મ
હય લૈંછન ગુણધાર. લા સંભવ નામ જ થાપીઉં મ સંતોષી પરિવાર લા પ સુખીયા લોક વસઈ સહુ મ સંભવનાથ પસાય લા
પ્રેમ મુનિ જિન નામથી મ
પાતક દૂર પલાય લા૦ ૬
Jain Education International
ઇતિ સંભવનાથ સ્તવનં ૩
રાગ કેદારો – મેરે મન જિનજી વસ્યો રે લાલ એ ઢાલ સંવરાય ધિર સુંદરી રે લાલ સિધારથા જિન માયા સુખદાતા રે. કપિ લંછન વિરાજતો રે લાલ સુર નર સેવઈ પાય સુખદાતા રે.
અભિનંદન જિન મોહનો રે લા. ત્રિભુવન તારણહાર સુ૦
જનમ સમય જંગ જાણીઈ રે લા. હરખ્યો સહુ સંસાર સુ૦ ૨ અભિ રંગ રમાવઈ ગોદિમઈ રે લા૰ કંઠિ એકાવલી હાર સુ૦ સિર ટોપી સુહામણી રે લા સોભતો કરઈ સણગાર. સુ૦ ૩ અભિ અતિસય ચ્યાર જનમથી રે લા૰ સોવન વાન સરીર સુ બાલપણઈ બુદ્ધિસાગરુ રે લા૰ લખણ ગુણગંભીર સુ૰ ૪ અભિ ચવણ જનમ સંયમ ભલો રે લા૰ કેવલજ્ઞાન નિરવાણ સુ૦ પ્રેમ મુનિ સુખકારિયાં રે લા જિનનાં પંચકલ્યાણ. સુ૦ ૫ અભિ
ઇતિ શ્રી અભિનંદન સ્તવન ૪
રાગ ધન્યાસી – હા ચંદ્રાભા(તે) કિહાં ગઈ એ ઢાલ
સુમતિ જિજ્ઞેસર વંદીઈ, સુમતિ સા સુખકારી રે. મેઘ નહિઁદ મનોહરુ, તસ ધર મંગલા નારી રે. ૧ સુ
૩૪૦ * ચોવીશી: સ્વરૂપ અને સાહિત્ય
For Personal & Private Use Only
www.jainelibrary.org