________________
Jain Education International
ગજ લૈંછન હૈ રુપિ ગુણિ ભર્યો
કાંચન વરણી રે કાય જી. ૨ મેરો
સુભ મુહુતિ રે રાણી સુત જનમીઉ રંગી વધાવઇ રે નંદજી.
દેવદેવી મીલી મનમાંહિ હરખસ્સું
ગાવઈ કુલમઈ રે ચંદાજી. ૩ મે
અમર લોકાંતક બોલઈ આવીયા
સંયમ અવસર રે માન જિ
ધ્યાન સુકલ રે ધર સુકલ લેસા
પ્રકટ્યો કેવલ ૨ે જ્ઞાન જિ ૪ મે
કરમ આઠનઈ જિનજી ખય કરી
સાસત પામ્યો રે સુઠામ જિ
ગુણ એકત્રીસ અજીત જિન રાજતા
પ્રેમ પ્રભુ સાચો રે નામ જિ. ૫ મે ઇતિ અજિતનાથ સ્તવનં. ૨
રાગ ગોડી મન ભમરા રે ઢાલ
-
સુ૨૫તિ જિમ સુખ ભોગવઈ મનમોહના રાય જિતારિ જાણી લાલ મનમોહના. સેના રાણી સોભતી મ
બોલઈ મધુરી વાણિ લાલ મનમોહના. ૧
અમર ચવી કુખિ અવતર્યો મ સુપન લહઈ દસ ચ્યાર લા
પંડિત તેડી પૂછીયા મ સુપન માફ્ક સાર લા૦ ૨
જનદિ જન આનંદિયા મ રાય રાણી થયો નિહાલ લા લાભ ઘણો વ્યાપાર મંઈ
માંગ્યા વ૨સઈ મેહ લા ૩
અપ્રકાશિત ચોવીશીઓ અને તેનું અધ્યયન * ૩૩૯
For Personal & Private Use Only
www.jainelibrary.org