________________
પ્રેમમુનિકત સ્તવનચોવીશી
રાગ ગોડી - હરિ હરિણાષી શું કહઈ એ ઢાલ
મો મન મોહ્યો નંદન, મોહનરૂપ રસાલ હો. * રિષભદેવ મન રંજતો, વિદ્યાબલ વિશાલ હો. ૧ મો. મુખ પુનિમ કો ચંદલો અષ્ટમી સસિ સમ ભાલ હો. નયન કમલની પાંખડી રાતા અધર પ્રવાલ હો. ૨ મો સણગાર્યો સોભઈ સદા કંઠી કુસુમ વરમાળ હો. નાભિ કુલગર કુલિ તિલઉં, મરુદેવી સુકુમાલ હો. ૩ મો. રૂપ ધરઈ દેવ તેહવાં જેહવાનું પ્રભુ પ્યાર હો. રંગિ રમતો રીઝવઈ મોહઈ સહ પરિવાર હો. ૪ મો. લીલા રિષભ જિર્ણિદની બાલપણઈ અભિગમ હો. પ્રેમ મુનિ કહઈ પુન્યથી સરઈ વાંછિતકામ હો. ૫ મો.
ઇતિ ઋષભદેવ સ્તવને ૧.
રાગ સારંગ – દોરી માહરી લાગી રે હરિનાં નામનું એ ઢાલ
ઇંદપુરી સમ જગમાહિ દીપતી. અયોધ્યા ઉત્તમ રે ઠામ. જિર્ષિદા ! જીતશત્રુ રાજા ઘરિ, વિજયા નારી કઠિ સોઈ દામ.
જિદિા. ૧ મેરો મન મોહ્યો રે અજીત જિણેસ,
સુરવર સવીત રે પાય જી.
૩૩૮ ૪ ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય મારા
સીન
કરવા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org