SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ રિષભદત્ત રાગીયો રે ભાવી વંદઈ વીર જિનરાય. દેવાનંદા બ્રાહ્મણી રે દેખત ઉલટ અંગિ ન માય રે. ૨ ગૌતમ પૂછતા રે નેહ ઘણો વી૨ જિનંદ એ મોરી માતજી રે મનણું પામઈ અતિ આનંદ. ૩ વીર વાણી સાંભલી રે, મનિ વીયો સંયમ રાગ. દોય જણ વેગણું રે લીધી દીખ્યા સુધ વઈરાગ, ૪ જિન પાય સેવતાં રે ભલો પામ્યો કેવલનાણ પ્રેમ મુની વિનતી રે મુજ આપો અવિચલ ઠાણ. પ Jain Education International રાગ ધન્યાસી – મેરી સહીએ લાલન આવઈ ગો એ ઢાલ પ્રથમ તીરથનાથ પ્રણમી રિષભદેવ જિહિંદ અજિત સંભવ અભિનંદન સુમતિનાથ મુર્શિદ. પદ્મ પ્રભ સુપાસજી ચંદપ્રભ જિનચંદ ૧ વાંદો ભવિજન જિણવર જ્યુકરુ જિનસાસન સણગાર જીવન પ્રાન આધાર ત્રિભુવન તારણહાર. ૨ વાંધે. સુવિધિ સીતલનાથ શ્રેયાંસ વાસુપૂજ્ય દયાલ. - વિમલનાથ અનંત ધર્મ જિન સાંતિ કુંથુ ક્રિપાલ. અરનાથ નઈ મલ્લિ જિન મુનિ સુવ્રત જસ વિસાલ. ૩. વાંદો. એકવીસમા નમિનાથજી પામ્યો ભવોધિ તીર. નેમનાથ બ્રહ્મચારિ ઉત્તમ નિરમલ ગંગાનીર. પારસનાથ સિરોમણી, ચઉવીસમા મહાવીર. ૪ વાંદો. વી૨ ક્ષેત્ર વડોદરઈ આલમપુર સુખવાસ ભાવસાર ભાવે વખાણ્યું આનંદ લીલ વિલાસ. પ્રેમમુની જિન નામથી મનવંછિત ફ્લઈ આસ. ૫ વાંદો. ઇતિ ચતુર્વિશતિ જિન સ્તવનં. ૨૫ સંવત ૧૭૧૧ વર્ષે દ્વિતીય ભાદ્રપદ સુદ ૧૩ ગુરો વટપદ્ર નગરે આલમપુર નામ્નિ પુરે પ્રેમજી મુનિના લિખિતં શુભં ભવતું. શ્રાવિકા બાઈ ગમનાદે પઠનાર્થં શ્રીઃ ૩૫૦ ચોવીશી: સ્વરૂપ અને સાહિત્ય અ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005602
Book TitleChovishi Swarup ane Sahitya
Original Sutra AuthorN/A
AuthorAbhay Doshi
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy