________________
ડુંગરીઈ રહવું ન કીજીઈ જિહાં કાઠો જંગલવાસ ઘરિ ડુંગરિયા દૂરથી ભલા પાસઈ ૫હતાં ન લાગઇ ખાસ ઘરિ. ૯ હાંજી ઈમ કહેતાં રાણી રાજુલા પુહતી પ્રાઉનઈ પાસ સંયમ દેઈ સાંમલઈ મુંકી મુગતિ તણઈ આવાસ ઘરિ. ૧૦ સાથતાં સુખ દીઓ સામલા મોરા મનતરૂનો કર ઘરિ. હાંજી કુંઅર વિજય કવિરાજનો ધરીનેહ કહઈ મુનિધીર ઘરિ૦ ૧૧
ઇતિ શ્રી નેમનાથ સ્તવન સંપૂર્ણ. ૨૨
માહરી સહી રે સમાણી એ દેશી કનક કચોલી નિ કેસર ઘોલી પૂજો પાસ કસારી રે
માહરી સહી રે સલૂણી , મૃગમદ મેલી નિ ઘનસાર ભેલી હાથ લ્યો છાબડિ સારી રે ૧
માહરી સહી રે સલૂણી આંચલી જાઈ જૂઈ મચકંદ મોગરો જાદાં જાસૂ ચંપકવેલી રે મા. પાસજી પૂજણ આતુર રામા પૂજઈ એક એકનિ ઠેલી રે મા. ૨ સુંદર તોડર પ્રભુ કંઠ હતી કેઈ ઠવઈ ફૂલમાલી રે મા. નવરંગી અંગિ પ્રભુ સોહઈ જિન મૂરતિ જોવા ચાલી રે મા. ૩ પૂજી પ્રણમી ભાવના ભાવુિં ત્યાં મિલી સઘલી સાહેલી રે મા વામાનંદન પાસજી પૂજતાં સ્વર્ગનાં સુખ લહેલી રે મા. ૪ કણયર કબધું લલકતી લલનાં નાચતી નિજ તનુ વાલી રે મા. એક નારી પ્રભુનાં ઓઆરણાં લેતી એક રાચતી નિજ મુખ ભાલી રે મા. ૫ ઉભી રહી રે પાસજી પૂજી હું પણિ આવું વહેલી રે મા. સહિઅર સઘલી ટોલઈ મલીનિ જિનગુણ ગાવઈ ગેલી રે મા. ૬ પાસ જિણેસર ભુવણ દિસેસર મોષ્ય માર્ગ દીઈ મેલી રે મા. કોવિદ કુંઅરવિજયનો વિનયી પ્રણમત ધીર ત્રિવેલી રે ૭ માહરી,
ઇતિ પાર્શ્વજિન સ્તવન સંપૂર્ણ. ૨૩
રાગ ધન્યાસી વીર જિસેસર વંદીઇ સાસનનો શિરદાર જિનજી સિધારથ કુલ સિંહલો ત્રિસલા માત મલ્હાર જિનજી ૧
૩૩૦
ચોવીશી: સ્વરૂપ અને સાહિત્ય -
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org