SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલટ આંખડી ઉપનો રે, દરિસણ દેખ્યો દીદાર જિનજી મેરા ભેટતાં જિન સુખ થયો રે, મન જાણંઈ કિં કિરતાર જિણજી મેરા ૪. સાનિધ્ય કરજ્ય સાહિંબારે, તું છઈ અકલ અબીહ. જિનાજી મેરા. મન થકી મત વીસાયો રે, સી સીખામણ દાંતા જીહ જિનજી મેરા ૫ પનર ધનુષ ઉંચી દેહડી રે, સહસ દસ જીવિત જાસ જિનજી મોરા. મિથિલાપતિ સુત માનજ્યો, દેજ્યો ચરણે વાસ. જિનજી મોરા ૬ કુઅર વિજય ગુરુ માહરો રે, પંડિતમાંહિ પ્રવીણ જિનાજી મેરા. તસ પદ પંકજ મધુકરી રે, ધીર જિન સેવા લીણ. જિનજી મોરા ૭ ઇતિ શ્રી નમિજિન સ્તવને સંપૂર્ણ. ૨૧ ઘરે આવોજી આંબો મોરિઉ એ દેશી હાંજી યાદવયાં નલે આવીઉં, સાથિ યાદવનો પરિવાર ઘરે આવોજી આંબો મોરીઓ આંચલી હાંજી ગોખ ચડી જૂઈ રાજૂલા, નિજ સહિઅર નઈ પરિવાર ૧ ઘરે, જોઈ જોઈ રે સહિઅર માહરા વરના મુખ ટકાનું નૂર ઘરે અધર વિદ્યુમની વેલડી, નિલાડિલેજનું પૂર ૨ ઘરે આવો. હાંજી ભલું રે કર્યું તેમ નાહલા, તિતોપાલી પૂરવની પ્રીત ઘરિ નોમા ભવનો નેહ જગાવીલ, ઉત્તમની એહ જ રીત ઘરિ૩ મેં તો પરમેસર પૂજ્યો પ્રભુ, માહરઈ જાગ્યો પુન્ય પ્રકાર ઘરિ હાંજી. આસ કરતાં જેહની, મુઝ મલિઉ તે ભરતાર ઘરિ. ૪ ઘરે આવો નેમજી નાહલો ઘરે આવો યાદવના નાથ. ઘડિ. હાંજી લગ્નવેલા જાઈ વહી, આપઈ કીજઈ મેલાવો હાથ. ઘરિ. ૫ અણમિલતાનો દુખનહિં મિલતાર્યું મિલિઈ વારો વાર. ઘરિ. ભાણા ખડ ખડ દોહિલી, કઈ વિરહણી રાજુલનારિ ઘરિ. ૬ એહવઈ તિહાં શ્રવણે સૂયો, સામલીઇ પસુઅ પોકાર રથવાલી નેમ નીકલ્યો – વેગઈ પોહતા ગઢ ગિરનારિ ઘરિ. ૭ રાજલનિ દુખ જે થયું. કે હો તે કહીઈ અવદાત ઘરિ. હાંજી વિરહવેદન દોહલી, તે તો જાણઈ વિરહણી વાત ઘરિ. ૮ - અપ્રકાશિત ચોવીશીઓ અને તેનું અધ્યયન ૩૨૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005602
Book TitleChovishi Swarup ane Sahitya
Original Sutra AuthorN/A
AuthorAbhay Doshi
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy