SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ સહસ પંચાવન આયુખુંજી, ઉન્નત ધણુ પંણવીસ પંડિત કુંઅરવિજ્યતણોજી, પ્રણમઇં ધીર મુનિ સીસ. ૫ જિજ્ઞેસર ઇતિ શ્રી મલ્લિનાથ સ્તવન સંપૂર્ણ. ૧૯ Jain Education International દેશી વિરુપ નાટકીઆની મુનિસુવ્રત જિનવીસમો રે, મનમંદિરનો થંભ જિનવ૨ ગજ્યો. મુખછબ દેખી તાહરી રે મઇં કીધો પ્રેમારંભ ૧ જિનવ૨ ગજ્યો આંચલી. ચાહ કરી કરું ચાકરી રે, તેનું મુજ રે મોરી આણ. જિનવ૨ જગયો પ્રીત જોરિ મઇં તોહચ્યું રે, કરી શાખી પરમેસર ભાણ ૨ જિનવર ગયો. ગોકુલ દાન ભુમિ તણું રે, કો ઈંઈં સંચણ કોડ જિનવ૨ ગયો. પણિ તુઝ દરસણ દેખતાં રે લવલેશ નાવઇં તોડ જિણવર ગયો ૩ પ્રીત તુમ્હારી નવી સરઇ રે, જોં ઘટ ભીતર પ્રાંણ જિનવર ગયો. મત ઉતારેયો મયારે, તું છઇં ચતુર સુજાણ જિન્નવર ગયો ૪ દરીસણ દેખતાં તાહરું રે, ભાંજઇ ભવની ભીડ જિણવર ગો ઉલટ અંગિ ઉપજઇ રે, વાધઇ હીયડાનું હીર જિણવર ગયો ૫ રાજગૃહી નગરી ધણી રે, સુમિત્ર તા (ત) છઇં સાર જિજ્ઞવર ગજ્યો. પ્રાણદેવલોકથી ચવી ? પદ્મા ઉદરે અવતાર જિષ્ણવર ગયો. ૬ સહસ ત્રીસનું આયુખું રે, ધનુષ વીસ ઉચી કાય, જિણવ૨ જગયો. પંડિત કુંઅરતિજ્યતણો રે, ધીરવિજય ગુણ ગાય. જિષ્ણવર જ્ગયો. ૭ ઇતિ શ્રી મુનિસુવ્રત જિન સ્તવન સંપૂર્ણ ૨૦ દેશી ધણા ઢોલાની નમિજિન છઇં એકવીસમો રે, ભાંજ ભવની ભી૨ જિનજી મેરા પ્રાણ પિહર તું માહરŪ રે, સમુદ્ર સમ ગંભી૨ જિનજી મેચ ૧ ભેટો ભેટો હો ભગવંત જિર્ણ કરમનો આણ્યો અંત જિનજી મેચ અંતરયામી આતમા રે જિનજીવન તું તન્ન જિનજી મેચ, પ્રીત તો તાહરી સરાહસ્યું રે તું વસિક મોરઇ મન્ન જિનજી મેરા ૨ કરુણાનિધિ કરુણાકરૂ રે વડવખતી વડભાગ, જિનજી મેચ ચંદ્રા રાણી વિજ્ય રાયનો રે, નંદન સ્તું અવિહડ રાગ જિનજી મેચ ૩ ૩૨૮ * ચોવીશી: સ્વરૂપ અને સાહિત્ય For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005602
Book TitleChovishi Swarup ane Sahitya
Original Sutra AuthorN/A
AuthorAbhay Doshi
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy