SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મ ખપાવી જિનવરૂ સુણો કતજી મુગતિ પોહોતા કુંથ જિણંદ કુણુ ગુણવંતજી પંડિત કુંઅરવિયતણો સુણો કતજી, ધીર મનિ હુઓ આણંદ કુંથુ ગુણવંતજી ૯. ઇતિ શ્રી કુંથુનાથ સ્તવન સંપૂર્ણ. ૧૭ મયગલ માતો રે વનમાંહિ વસઈ એ દેશી અરજિનજીનું રે દરીસણ દુખ હરઇ, કીજઇ રાત્યનઈ દિલસોજી. નવનિધિ બહુલી રે તરસ ઘર આંગણઈ, જે જ૫ઇ તુઝ જગદીસોજી ૧ અરજિનનું રે દરિસણ દુખહરૐ આંચલી. બંધવાબેલી રે બહુ બેટ ઘરે વલીયા ચુમઇ લાજોજી. બાલગોપાલ રે સહુ એ તેહનો, મન મ્યું ધરઈ ઘણું આજો જી. ૨ અર૦ પવાપુત્ર પરઈ પરઇ પેખતાં, આંખડી અમૃત ભરાયોજી ગજપુરવાસી રે તાત તુહયતણો, સુદર્શન છૐ મહારાયોજી ૩ અર૦ સાતમો ચકી રે જિનજી જ્યો, ઉચ્ચ પણઈ ધનુ ત્રીસોજી સંયમ લેઈર કર્મ ખપ્યા ઘણાં પામ્યા મોક્ય જગીસોજી ૪ અર૦ સહસ ચોરાસી રે કેરું આયુર્ખ, પુરણ પાલી નાથોજી , શ્રીગુરૂ કુંઅરવિજય કવિરાજનો, મુનિ ધીર નમઇ જોડિ હાથોજી ૫ અરજિનનું દરિસણ દુખ હરશું. ઇતિ શ્રી અરનાથ સ્તવને સંપૂર્ણ. ૧૮ સુધન દિન લેખઈ જાણું રે આજ એ દેશી મલ્લી જિણેસર માહરાજી, જીવન પ્રાણાધાર તુજ સાથઈ મુઝ પ્રીતડીજી, તેહ જાણઈ કિરતાર ૧ જિણેસર તું મુઝ દેવદયાલ આંચલી. ચક્કી ચાહું ભાન નઈંજી, સતી સમરઈ ભરતાર. ચંદ ચકોર યું પ્રીતડી, કેકાનાં જલધાર ૨ જિ. સાહિબ સુપરઈ નિરવાહીઇજી, વલી વલી કહું જિનરાજ. અનુગ્રહ સેવકનો કરોઇ, બાંહ ગ્રહેકી લાજ ૩ જિ. તિમ સમરું તુઝનઈ સદાજી પ્રભાવતી કેશપુત્ર. મિથિલાપતિ કુંભનરેસરુજી, રાખું ઘરનું રે સૂત્ર ૪ જિ. અપ્રકાશિત ચોવીશીઓ અને તેનું અધ્યયન ૩૨૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005602
Book TitleChovishi Swarup ane Sahitya
Original Sutra AuthorN/A
AuthorAbhay Doshi
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy