________________
મહિઅલિ મહિમા જાગતો તારો પ્રગટ પ્રતાપ જિનજી એક મનાં આરાધતાં યલઈ ભવતણાં પાપ જિનજી ૨. નાણઇ નિ વલિ નાંદીઠ જીવિત સ્વામિ જુહાર જિનજી વરવાડઈ જિન વીરની સેવાથી સુખકાર જિનજી ૩ પૂરવ પુણ્યથી તું લહ્યો તેણઈ પાયો સુયશ માન જિનજી નેક નજરિ નિહાલયો સાસનના સુલતાણ જિણજી ૪ બાલપણઈ સુર જીતીઉ તિર્ષિ તોરું મહાવીર નાંમ જિનજી ક્ષત્રિયકુંડનો રાજીઉ સાત હાથ તનુસ્વામિ જિનજી ૫ બહુત્તરિ વરસનું આઉખું જીવત જિનજી પ્રમાણ જિનજી કનક પરિ કાયા ભલી પાવાપુરિ નિર્વાણ દિનજી ૬ વીર. સકલ વાચક મુગટમણી શ્રી ધવિજય ઉવઝાય જિનજી તસ બુધ કુંઅરવિજયતણો ધીર નિ હો સુખદાય જિનજી ૭
વીર જિર્ણોસર વંદી ઇતિ શ્રી મહાવીર જિન સ્તવને સંપૂર્ણ. ૨૪
ગણિ ધીરવિજયકૃત ચઉવીસ તીર્થંકરનાં સ્તવન સંપૂર્ણ. સંવત ૧૭૨૭ વર્ષે કાર્તિક માસે કૃષ્ણપક્ષે ૧૪ વાર ભોમે લખિત. છે. શ્રુ શ્રાવકા પુન્ય પ્રભાવકા બાવ્રતધારક બાઈ મટી લખાવીત છે.
ગ્રંથાગ્રં ૨૭૫ છ છ છઃ
- અપ્રકાશિત ચોવીશીઓ અને તેનું અધ્યયન ૩૩૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org