________________
મુ ઊપરિ મહિર ધરેજ્યો રાજિ દુરગતિ માહરી દુર હરેજ્યો આંચલી ભવસાયર ભમતાં મટૅ પાયો, તું સાહિબ જિનરાજ અંગણ મોરૐ સુરતરુ સ્લીઓ, જબ મિલીએ ત્રિભુવન રાજ ૨૫ ઊપ૦ મોરઇ ચિત્ત જિનવર વસીઓ, હું લોભીકઈ મન દામ માતપિતા બંધવ તું મેરો વલી હઈ આતમારામ ૩મુ ઊપ૦ મનમંદિરમાં તુહી જ વ્યાપ્યો, જર્યું તિલ વ્યાપ્યો તેલ ત્રિકરણ સુધિ તુઝનઈ નમસ્યૐ તત ઘરિ રંગની રેલિ ૪મુ ઊપ૦ ત્રિસ લાખ વરસનું આયુ ઉન્નત ધણુ પંચાત કનકવરણ વિરાજૐ ભાસુર, પુરઇં મુઝ મન આસ ૫મુ ઊપ૦ નયરી રાજગ્રહી ત્રિજગ વદિતો સિંહસેન રાજાના તાત તુહ્મારૂં સુયશામાતા, સુર્ણિ તું તિહુઅણના ભાણ ૬ મુ ઊપ૦ સકલ વાચક શિર સેહરો જાણો શ્રી ઋધિવિજય ઉવઝય કોવિદ કુઅરવિજયનો વિનયી ધીરવિજય ગુણ ગાય ૭મુ ઊપ૦
ઇતિ શ્રી અનંતનાથ સ્તવને સંપૂર્ણ. ૧૪
ભાંગડલીના ભોગી હાંરા લાલ એ દેશી ધર્મ જિસેસર સેવો મહારાં લાલ, ધર્મ તો ધર્મનો દાઈ છે જો લખ ચોરાસી ભમી મહારા લાલ ગત આરે અવગાઈ છઇ જો ૧
ધર્મ જિસેસર સેવો હાંરા લાલ આંચલી. તાહીં પાર ન પામ્યો હાંરા લાલ, હવઈ જિન મિલીઓ સખાઈ છઇ જો તિણ મઇ નિઇ કીધો મહારાલાલ, દુરગતિ દુર રમાઈ છઇજો ૨ ધર્મ દશ લાખ વરસનું આયુ હાંરા લાલ, પઈતાલીસ ધનુષ કાય છઈ જો ભાનુ ભુધવનંદન હાંરા લાલ રાવતા તુહ તણી માય છઇંજો ૩ ધર્મ, રનપુરીના વાસી હરાલાલ, નિરમલ નયણનિરખ્યો છઇજો ભાવઠ ભાંજણ ભેદ્યો હાંરા લાલ, જિલ્ડરો મેરો હરખ્યો છઇંજો ૪ ધર્મ પૂનરમો જિન ગાયો હાંરા લાલ, ગાતાં બહુ સુખ પાયો છઈ જો. કોવિદ કુંઅરવિજયનો હાંરા લાલ, ધીરનઈ મનઈ ભાયો છઈ જો. ૫ ધર્મ,
ઇતિ શ્રી ધર્મનાથ સ્તવને સંપૂર્ણ. ૧૫
મા
અપ્રકાશિત ચોવીશીઓ અને તેનું અધ્યયન ૯ ૩૨૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org