________________
વાસુપૂજ્ય ભેટો રે ભવિકા ભાવસ્યું આંચલી સૌમ્ય ગુણે કરી ચંદ્રમા સરિખો ઉદર સીહસમ જાણ રે ગુણાકર
કર ગંભીર ગુણે કરી સાગર જીપતો ગુણમણિ કેરી રે ખાણિ ગુણાકર ર વાસુ અપ્રમત્ત ભારંડ પંખીની પરિ, કુંજર સમ સોંડીર હોય ગુણાકર વસુપૂજ્ય નંદન જગજન વાંદતાં નવનિધિ મંગલીક હોય ગુણાકર ૩ વાસુ ઉન્નત્તપણઇ સિત્તર ધનુ દેહડી વર્ષ લખ્ય બહોત્તર આય ગુણાકર રાતઇ રંગઇ જિનવર રાજતો, જયારાંણી તુહ્મતણી માય ગુણાકર ૪ વાસુચંપાનગરીનો નરપતિ જાણી ઇ ઈષ્યાગ વંશ અવતાર રે ગુણાકર શ્રી ગુરુ કુંઅરવિજય કવિરાજનો ધીરનઈ હો જયજયકાર રે ગુણાકર ૫
વાસુપૂજ્ય ભેટો રે ભવિકા ભાવસ્યુ ઇતિ શ્રી વાસુપૂજ્ય જિન સ્તવન સંપૂર્ણ. ૧૨.
વાલ્હોજી વાઈ છઈ વાંસલી રે એ દેશી વિમલ જિણેસર સેવાઈ રે પ્રિય ઉગમતઈ સૂર નામ જપતાં જેહનું રે માહરા પાપ ગયાં સાવ દૂર ૧.
વિમલ જિસેસર સેવાઇ રે આંચલી કપિલાનગરીનો ધણી રે કૃતવહ્ય અછદં તુમ્હ તાત અબ્દય સાઠિ લાખ આયખું રે શ્યામારાણી છૐ તુહ માત- ૨ વિમલ રાતદિવસ સૂતાં જાગતાં રે જપીઈ જિનજીનું નામ અષ્ટ મહાસિદ્ધિ સંપજઈ રે વલી સીઝ વાંછિત કામ ૩. વિમલ, કનકવર્ણ મોહકરુ રે સાઠિ સારંગ દેહ ઉનંગ સમેતશિખર ગિરી ઉપરઇ પરમ પદ પામ્યા અભંગ ૪ વિમલ તેરમો જિનજી જે જાઈ રે તાસ નમઈ સુરનરની કોડ પંડિત કુંઅરવિજય તણો રે મુનિ ધીર નમઇ કરજોડ ૫
વિમલ જિણેસર સેવાઇ રે ઇતિ શ્રી વિમલનાથ સ્તવને સંપૂર્ણ. ૧૩
બેડલઈ ભાર ઘણો છઇં રાજ એ દેશી પાસ જિસેસર પાએ નમીનઈ પ્રણમી નિજ ગુરૂ પાય
અનંત જિનવર ચૌદમો ગાતાં મુજ મન ઉલટ થાય ૧ ૩૨૪ ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org