________________
Jain Education International
કંચનવરણી કાયા ભાસુર અદ્ભુત ઓપă તુમ્હ રૂપ તિન ભુવનનો તું છઇં દીવો તુઝ પ્રણમઇં સુરનર ભૂપ કિં૰ ૩ મહા
પૂરવ લખ્ય કેરૂં આયુ ઉન્નત નેઉ ધનુસાર માસ એકનું અગ્રસણ આદર પોહોતા મોખ્ય મઝાર ૪ મહા શીતલ જિનવર સુખકર ગાયો ષોહોતાં વેંછિત કોડ બુધ કુંઅરવિજ્યનો અંતેવાસી ધીર નમઇં કરજોડ ૫ મહા ઇતિ શ્રી શીતલજિન સ્તવન સંપૂર્ણ. ૧૦
ધન સમરથ પ્રીઉ નાન્હડો એ દેશી
શ્રેયાંસ જિનજી ઇગ્યારમો મોરા હીયડા કેચે છઇં હાર જીવન જાડ જિન માહો પ્યારો છઇંવલી પ્રાણાધાર ૧ શ્રેયાંસજિનજી ઇગ્યારમો આંચલી.
મોરે મન જિનજી તું વસ્યો અવર દેવ ન આવઇં દાય એક દીઠઈં દિલ ઉલસઈં એક દેખત હિં ઉલાય ૨ શ્રેયાંસ
નીચનો નેહ છઈં એહવો જેવો સોહઇં રંગ પતંગ ચટક દેખાવð આગઇંથી પછઇ ફીકાનો એહી જ ઢંગ ૩ શ્રેયાંસ
જિનજી તુજ સાથě નેહલો મઇં કીધો છઇં ચોલમજીઠ દરિસણ દેજ્યો દિનપ્રતિ મુઝ ઉપર્રિ વલી કરો સુમિટ ૪ શ્રેયાંસ
ગિરુમાં સહજð ગુણ કર કોડ દિવાલી કરજ્યો રાજ ઠાલા હોઇ તો ઝલઝલઈં ભરી કાંઈ ન કરઇ આવાજ ૫ શ્રેયાંસ ગિરૂઓ જિનજી તેં અછે મુઝ મન મંદિરનો મંડાણ અરવિજ્ય કવિરાજનો સીસ ધીરનઈં હોર્યો કોડ કલ્યાણ ૬ શ્રેયાંસ જિનજી અગ્યારમો.
ઇતિ શ્રી શ્રેયાંસજિન સ્તવન સંપૂર્ણ. ૧૧
દેશી ૨સીઆની
વાસુપૂજ્ય ભેટો રે ભવિકા ભાવસ્યું હીયડઇં આણી રે હેજ ગુણાકર શીતલ ગુપ્તે કરી ચંદન સારિખો તરણિ જીત્યો રે તેજ ગુણાકર ૧
અપ્રકાશિત ચોવીશીઓ અને તેનું અધ્યયન * ૩૨૩
For Personal & Private Use Only
www.jainelibrary.org