SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ ચંપક મોગર માલતી વર લેઈ જાસૂલ ફૂલ હો જાઈ જૂઈ કેતકી ચઢાવો ગુલાબ અમૂલ હો ૪ ચંદ્ર દોઢસો ધનુ તનુ દીપતો ઉજ્જલ તુહ તૂનુ વાન હો પૂરવ દશ લખ્ય આઉખું તુમ્હ તાત મહસેન રાજન હો ૫ ચંદ્ર તાહરઈ સેવક છઈ ઘણા પણિ માહરી કરો સંભાલ હો આંખડી ઉલખઈ આપણો લખ્ય માણસમાં તતકાલ હો ૬ ચંદ્ર ચંદ્રાવતી નગરી ધણી માતા લક્ષ્મણા કેરો નંદ હો કુંઅર વિજય કવિયણ તણો ગાયો ધીર ધરિ આણંદ હો ૭ ચંદ્ર ઇતિ શ્રી ચંદ્રપ્રભ જિન સ્તવને સંપૂર્ણ. ૮ નાટકીઇ નાટક માંડ્ય રે લો એ દેશી સુવિધિ જિણેસર ચિત વસ્યો જિન નોમો છઇ સુખદાઇલો અહો જી રે નાહી ધોઇ સુચિ થઈ જિન પૂજો ઉમાહી રે લો અહો. ૧ અંતરયામી ઇષ્ટ તું જિનજીવન તું કઈં પ્રાન રે લો અહો, જિ. સુગ્રીવ વંશ ઉદયાચલઇ જિન ઉગો અભિનવો ભાગ રે લો અહો જિ. ૨ કાકંદી નગરી ધણી રાસદેવીનો તું જાત રે લો અહો રા. ધનુષ શત ઉન્નત દેહડી રૂપ્ય રંગઇ જિનજી વિખ્યાત રે લો ૩ પૂરવ છઈ લખ્ય આયખું ભોગવી શ્રી ભગવંત રે અહો ભો. સમેતશિખર ગિરી ઉપરઇ જિન પામ્યા સુખ અનંત રે લો અહો જિ- ૪ સકલ વાચક મુગટમણી શ્રી ઋધિવિજય ઉવઝાય રે લો અહી શ્રી, તસ બુધ કુંઅરવિજય તણો શિષ્ય ધીરવિજય ગુણ ગાય રે અહો શિ. ૫ ઇતિ શ્રી સુવિધિ જિન સ્તવન સંપૂર્ણ. ૯ એહવો હું રે અનાથી એ દેશી શીતલ જિનવર દશમો સુહાવઈ ભક્િલપુરનો વાસી નંદાનંદન નયણે નિરખ્યો માહરાં દુખ ગયાં સાવ નાની કિં ૧ મહાજન શીતલ જિનવર પૂજો આંચલી. શ્રી વત્સ છિન સુંદર મોહઈ, દઢરથ રાયનો નંદ અરવિંદ લોચન અનોપમ ઓપઇ વદન શારદકો ચંદ કિં. ર મહા ૩૨૨ ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005602
Book TitleChovishi Swarup ane Sahitya
Original Sutra AuthorN/A
AuthorAbhay Doshi
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy