SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ Jain Education International સુિિગર સુરપતિઈં નવરાયો, વલી છપન્ન દિગકુમરી ગાયો ૩ જી ધનુષ અઢીસð ઉંચી કાય, રાતઈં રંગઈં જિનજી સુહાય ૪ જી પૂરત લખ્યું ત્રીસનું આય, પાલી પૂરણ શિવપુર જાય ૫ જી એહવા જિનજીને પાએ, લાગું બઈં કરજોડી નઈં શિવસુખ માંગુ ૬ જી પંડિત કુંઅરવિજ્યનો સીસ, મુની ધીર નામનિશદીસ ૭ જી ઇતિશ્રી પદ્મપ્રભજિન સ્તવન સંપૂર્ણ. ૬ એક દિન સારથ પતિ ભણઈં એ દેશી. સરસ વચન ઘઉં સારારે, અવિહડ આંણી રાગ શ્રી સુપાસ જિન ગાયતાં રે, ફ્લીઆ હમારા ભાગ રે. ૧ ભવિજન ભેટીઈં શ્રી સુપાસ જિલંદો રે ભતિજન ભેટીઈં ચલી. કરગત પાણીની પરઈં રે જાણઈં તું વિશ્વના ભાવ ભવસાયર પડતાં થકાં રે આલંબન જિન નાવ રે ૨ ભ સપ્તણી સિર સોભતાં રે, મંડિત છત્રાંકાર પ્રતિષ્ટ સુસીમા કુંઅરુ વાણારસી અવતાર રે. ૩ ભ ધનુષ બિસઈં ઉન્નતપણઈં રે, કનક વર્ણતનુ ઈશ પાલી પૂરણ આયુખું રે પૂરવ લખ્ય કેરૂં વિંસ ૨ે ૪ ભ સમેત શિખર ગિરી ઉપરઈંરે, મુગતિ પોહોતા જિલંદ પંડિત કુંઅર વિજ્ય તણો રે ધીર ભણઈં આણંદો રે ૫ ભ ઇતિ શ્રી સુપાર્શ્વનાથ સ્તવન સંપૂર્ણ. ૭ દોલિત દાઇ દીઇ એ દેશી ચંદ્ર પ્રભુ જિન આઠમો મોરો મનમંદિરનો માલ હો ભાવ ધરી સખિ પૂઇં પ્રતિદિન જિનજી ત્રિગ઼કાલ હો ૧ ચંદ્રપ્રભુ જિન આઠમો – આંચલી કેસર ચંદન ઘન ઘસો, માંહિ મેલ્હી ગુલાબનું નીર હો પ્રતિવાસ મૃગમદ મૂકીનઇં પૂજો પહિંરી દખ્ખણ ચીર હો ૨ ચંદ્ર૦ રતિ દિવસ સૂતાં જાગતાં, મન મોડું તોસ્યું લીન હો સરોજમુખી સખિ પૂજતાં, માહરા પાપ થયાં છીન છીન હો. ૩ ચંદ્ર૦ અપ્રકાશિત ચોવીશીઓ અને તેનું અધ્યયન * ૩૨૧ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005602
Book TitleChovishi Swarup ane Sahitya
Original Sutra AuthorN/A
AuthorAbhay Doshi
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy