________________
ધનુષ સાઢા ત્રણિસઈતણું, ઉચ્ચપણઈ તનુમાન રે જિન. સેવર નૃપ સુત સુંદર, કાયા તે કંચનવાન ૨ ૨ જિન. પૂરવ લાખ પચાસનું પાલી પૂરણ આય રે જિન સમેત શિખરગિરિ ઉપર, મુગતિ પોહોતા જિનરાય રે ૩ જિન નામ નિરૂપમ તાહરું જપતાં જય જયકાર રે જિ. પ્રતિદિન ઊઠી નઈ કરું, વંદન વારોવાર રે ૪ જિન. કામકુભ ચિંતામણી કામિત લદાતારરે જિન, શ્રી ગુરૂ કુંઅરવિજય તણો, ધીરવિજય જયકાર ૨ પ જિન
ઇતિ શ્રી અભિનંદન જિન સ્તવન સંપૂર્ણ ૪
નીંદરડી વયરણ હોઈ રહી એ દેશી વાઘેંસર સુણો વીનતી દિલ આણી હો દુનિયાના દિવાન સુમતિ જિણેસર સેવતાં પામ્યો પામ્યો હો મહીમંડલ માન કિં ૧
વાઘેંસર સુણો વીનતી. આંચલી. હે જાલા હે જન છોડિઈ કીજઈ કીજઈ હો દિલભર દિલસાર કિં અમૃતલ જિણિ ચાખીયાં કિમ રાચઈ હો હલ કાચઈ અસાર કિં ૨ વાલ્વે કેસર કંઠ લગાવીનઈ કુણ કરઈ કેસૂડાનો સંગ કિ જગજીવન જિન છોડીને નવિ કિજઈ હો નિષ્ઠુરસ્ય રંગ કિ. ૩ વાલ્વે હું રાગી ગુણે તાહરે તું સો લાગી હો વાલ્હા વીતરાગ કિં નેહલીએ નયણે નિરખજ્યો જ્યુ વાધઈ હો મુઝ અધિકો ચગ કિં ૪ વાલ્વે મંગલાચુત મન માહરઈ વસીઓ વસીઓ હો મેઘરાજાનો નંદ કિં શ્રી ગુરુ કુંઅરવિજય તણો સીસ પભાઈ હો મુનિ ધીર આણંદ કિં ૫ વાલ્વે
વાઘેંસર સુણો વનતી. ઇતિ શ્રી સુમતિનાથ સ્તવન સંપૂર્ણ ૫
દેશી મોતીડાની પવપ્રભજિન છઠો સોહઈ જસ દરિસન ત્રિભુવન મોહઈ રે જીવનાં જિનજી રે હમારા, સાહિબા જિનજી રે હમારા મોહનાં જિનજી રે હમારા સાહિબા જિનજી રે હમારા આંચલી કોસંબી નગરીનો સ્વામી, નિત ઉઠી નમો સિરનામી ૨ જી.
૩૨૦ ૯ ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય મારા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org