SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ સોસઠ દેસ સોહામણો એ દેશી તારંગઈ અજિત જિનેરૂ, જિતશત્રુ રાયનોનંદ મેરે લાલ વિજયા ઉર સર હંસલો, મુખે મોહઈ પુન્યમ ચંદ મેરે લાલ ૧ તારગઈ અજિતજિનેસ૩૦ પોઢી પ્રતિમા સુંદરૂ, ગજલંછન અભિરામ મેરે લાલ.. કામકુંભ જાણે સુરતરૂ અનિશિં જપીશું નામ મેરે લાલ ૨ તારંગઈ. જિન પ્રાસાદ સોહામણો રે મેરૂસ્યું માંડઈ વાદ મેરે લાલ નાટક સુર સુંદરિ કરઈ ગાયઈ મધુરઈ સાદ મેરે લાલ ૩ તારંગઈ ચજ તજી સંયમ લીઈ દેઈ વરસી દાન મેરે લાલ કર્મ ખપાવી જિનવરુ બાઈ સુક્લધ્યાન મેરે લાલ. ૪ તારંગઈ મુગતિ પોહોતા નંદી કંચન વરણી કાય મેરે લાલ. પડિત કુઅર વિજય તણો, ધીરવિજય ગુણ ગાય મેરે લાલ ૫ તારંગઈ. ઇતિ શ્રી અજિતનાથ સ્તવને સંપૂર્ણ ૨ સુમતિ સદા દિલમાં ધરો એ દેશી શંભવ ત્રીજો ગાઈઈ, પરિઘલ આંણી પ્રેમ સનેહી ઉત્તમ જિનજી પામીનઈ અવર હું ધ્યાઉં કેમ સનેહી ૧ શંભવ ત્રીજો ગાઈશું ૨. આંચલી ઘડી ભલી તોરી સેવા તણી અવર તે આલજમારો સનેહી ચંદનકી ટુકડી ભલી, કાહા કીજઈ કાઠકો ભારો સનેહી. ૨ સં. અંગીકૃત નઈ પાલીઈ, ઉત્તમ એ આચાર સનેહી દુસમન દૂર દફઈ કરો જ્યુ વધઈ લોકમાં કાર સનેહી ૩ સં. જે ઘડી ઘટમાં તું સહી, સા ઘડી આનંદ ઓઘ સનેહી દરિસન દેખી તાહરે, પામું હું વંછિત ભોગ સનેહી ૪ સે. મનમંદિરમાં તું સહી, જાગતિ જ્યોતિ નિણંદ સનેહી શ્રી ગુરૂ કુંઅરવિજય તણો, ધીર ભણઈ આણંદ સનેહી ૫ સં. | ઇતિ શ્રી શંભવ જિન સ્તવને સંપૂર્ણ ૩ હરિયા મન લાગો એ દેશી અભિનંદન મનમાં વસ્યો, ચોથા જિન સુખકાર રે. જિનવર સુખકર. માતા સિદ્ધારથા કુંઅરુ, નયરી અયોધ્યા અવતાર રે. જિનવર સુખકર ૧ અપ્રકાશિત ચોવીશીઓ અને તેનું અધ્યયન * ૩૧૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005602
Book TitleChovishi Swarup ane Sahitya
Original Sutra AuthorN/A
AuthorAbhay Doshi
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy