________________
શ્રી ધીરવિજયજીકૃત સ્તવનચોવીશી
શ્રી પાર્શ્વનાથાય નમઃ
ગિરથી નદીયાં ઊતરઈ રે લો એ દેશી વિમલાચલ રળિયામણો રે લો, જિહાં આદીસર અરિહંત રે ચતુરનર કાકરઈ કાકરઈ જાણયો રે લો. કહઈ કેવલી સિદ્ધ અનંતા રે ચતુરનર ૧
વિમલાચલ રલીઆમણો રે લો આંચલી. ઇણિ ગિરિ આદિલ સમોસર્યા રે લો, પૂરવ નવાણું વાર રે. ચતુરનર. રાયણ ફુખ તલઈ પાદુકા રે લો. પૂજ્યઈ પામઈ ભવનો પાર રે ચતુરનર૦ ૨ વિમલા, સાત છઠ અઠમ ઉપરિ રે લો જે કરશું નરનઈ નારિ ૨. ચતુરનર. ભવ ત્રીજઈ તથા સાતમઈ રે લો. તે જાઈ મુગતિમઝાર રે ચતુરનર૦ ૩ વિમલા, પ્રતિમા ધનુશત પાંચની રે લો, નમણ જાણો નિરધાર રે ચતુરનર. ઉકલા કોલ આવી ટકઈ રે લો, તિર્થે અખય અમૃતધાર ૨. ચતુરનર ૪ વિમલા, ચેલણ તલાવડી ચેલઈ કરી રે લો, સિદ્ધસિલાંની જોડ ૨. ચતુરનર. Sણ ગિરિ સિધા કેઈ સાધુજી રે લો, અસંખ્ય અનંતા કોડ રે ચતુરનર. ૫ વિમલા, યાત્રકરઈ છહરી પાલતાં રે લો, તેહની છૂટઈ કર્મની કોડ રે ચતુરનર.. વરમાલા તેહનઈં ઠવઈ રે લો, મુગર્તિવદુઆવી દે હાર ચતુરનર. ૬ વિમલા, દેવરૂપીએ ડુંગરો રેલો, સેવઇ પામઈ વંછિત કોડ ૨. ચતુરનર. શ્રી ગુરૂ કુંઅર વિજય તણો રે લો, ધીર કહઈ કરજોડ છે. ચતુરનર. ૭ વિમલા
ઇતિ શ્રી ઋષભસ્તવને સંપૂર્ણ ૧
૩૧૮
ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય
ના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org