________________
મારગ સેવી કેઈ મનસૂધ ચલિ સર્વ વિભાવ અસૂધ પામ્યા પંચમ જ્ઞાન વીસુધ અનુકરમેં રે અનુકરમેં થયા સીધબુધ રે જિ. ૫ મારગ આરાધક તે ધન્ય મારગ બહુ માની કૃત પૂન્ય શ્રી જિનવિજય સૂગુરુ પ્રતિપન ઉત્તમવિજયને રે ઉત્તમવિજયને
એહમા મન રે જિ. ૬ ઇતિ શ્રી એકવિસમા જિન સ્તવન બાવિસ પરિસહ જિપવા હું વારિ લાલ બાવિસમો જિનરાય રે હું પ્રગટ્યો અપરાજિતથી હું પાલિ મધ્યમ આય રે હું
શ્રી નેમિને કરું વંદહું ૧. જાદવવંશને તારવા હું. શિવા કુખે અવતાર રે હું શ્રવણ સૂદિ પંચમિ દિને હું જનમ્યા જગદાધાર રે હું ૨. ને. અષ્ટ ભવતર નેહથી હું. રાજૂલ સનમૂખ જાય રે હું માનું કહેવા આપણે હું રહેલું એકણ હાય રે હું ૩. શ્રી. શ્રાવણ સુદ છઠ્ઠી દિને હું દેઈ સંવછરી દાન રે હું સંયમ શ્રેણિ ફરસતાં હુંમનપર્યવ લહે શાન રે હું ૪. શ્રી. ચઉપન દિન છદમસ્તથી હું ઘાતકર્મ ખપાય રે હું લોકાલોક પ્રકાસતા હું કેવલજ્ઞાન પસાય રે હું ૫. શ્રી. સાતમી નરકથી આણીયો હું ત્રીજી નરકે હેવ રે હું જિનપદ ખાયક દરસણી હું, કીધો કૃષ્ણ વાસુદેવે રે હું ૬. શ્રી. દેવકિનંદન પટ ભલા હું, પુનરપિ આઠ દસાર રે હું સાંબ પ્રદ્યુમ્ન કુમર વલિ હું પોહચાડ્યા ભવપાર રે હું. ૭. શ્રી. વસુદેવ નરિંદની હું. રાણીને થઈ સિદ્ધ રે હું બેઉન બોતેર સાહસને હું, તુમ ઉપગાર પ્રસિદ્ધ રે હું૮. શ્રી. અઝમહિણી કૃષ્ણની હું અતહર સિરતાજ રે ચાર માહāત દેઈને હું આપ્યું અક્ષયરાજ રે હું. ૯. શ્રી. રાજુલ રૂપે મોહીઉ હું રહનેમ સરિખો સાધ રે હું તેને પણ મેં ઉધરી હું દીધું અવ્યાબાધ રે હું ૧૦. શ્રી. ઇમ અનેકને ઉધ્ધરી હું ચઢીયા ગઢ ગિરનાર રે હું
પાંચસે છત્રીસ સાધુણ્યું હું, વરિયા સિવવધુ સાર રે હું ૧૧. શ્રી. ૩૦૮ ચોવીશીઃ સ્વરૂપ અને સાહિત્ય -
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org