________________
ભાવ અવસ્થા જિનતણી સૂણતાં અચરિજ થાય ભૂ. ધન્ય તે નર જિણે નરખીયા ત્રગડે ત્રિભુવનરાય ભૂ. ૬ ઉગણીસમા જિન પાઈયા અજરામર સૂખસાર ભૂ. જિન ગુણ ગાઈ સલ કરો ઉત્તમ નિજ અવતાર ભૂ. ૭
ઇતિ શ્રી ઉગણીસમા જિન સ્તવને ૧૯
મોહ તિમીર ઉછેદતા સાહિબજી. જ્ઞાન દિવાકર જ્યોતિ હો મુનિ મનના ભમર થાર્યું પ્રીતડિ સા. ભવોદધિ પાર ઉતારવા સા. ભાવનિર્ણાયક હોત તો ૧. મુનિ. કર્મરોગ નિવારવા સાવ અનોપમ વૈદ વિવેક હો જીવનિકાય રખવાલવા સા. માહા ગોપ તું એક હો ૨. મુનિ. ભવાટવિ ઉલંઘવા સાશિવપૂર સારથવાહ હો મુનિ. તૃષ્ણા તાપ સમાવવા સા. નિરમલ ગંગપ્રવાહ હો ૩. મુનિ. ત્રિભુવન શિર મુગટમણી સાવ જગત તારક તુમ નામ હો તો ઉધરતા એકને સાચું લાગે છે દામ હો ૪. મુનિ. મુનિસુવ્રત જિનરાજની સા સેવા સુરતરુ તો લહુ હો મુનિ. ભોલિ ભગત રીઝમા સા. ઉત્તમ કરેઅ કલ્લોલ હો ૫ મુનિ.
ઇતિ શ્રી મુનિસુવ્રત જિન સ્તવને ૨૦
નમો નમો એકવીસમો વીતરાગ કિધો પંચવિષયનો ત્યાગ સંયમ શ્રેણી ચઢ્યો માહાભાગ, મોહ મહિપતિ રે મોહ મહિપતિનો
કરો ત્યાગ રે જિપ્સદા તોરા મારગનિ બલિહારિ બલિહારિ રે મનોહારિ રે જિ. ૧ એ તો ભવિયણ હીતકારિ રે જિ. તોરા મારગ ચલે હો મધ્યાદોષ, આત્મપરણતાનો કરે પોષ, આશ્રવ તજવાનો હોઈ મોખ અનુભવ લીલા રે અનુભવ લીલાનો હોએ જોષ રે જિ. ૨ મારગમાંહિ નિરમલ જ્ઞાન, વાયક શ્રધામુલ નિદાન સંવર ધરમૈ ચરણ પ્રમાણ તપ માહેરે તપ માહેરે ધ્યાન પ્રધાન રે જિ. ૩ મારગ મેઘઘટા ભઈ ઘોર નાર્થે સમકિત દિ મોર માર્ચે વિરતિ જાચક જોર નાસૈ મોહ રોરવ કરિ સોર ૨ જિ. ૪
મા અપ્રકાશિત ચોવીશીઓ અને તેનું અધ્યયન - ૩૦૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org