________________
રાગદ્વેષ ઉછેદીયા રે ધન્ય તુમેં અવતારો જિનપદ શ્રીકારો ત્રિભૂવન આધારો તારો સેવક જિન આપણો રે ૪. જ્ઞાન દર્શન સૂખ વિર્યના ભોગી ગાયક જગજંતુપાલક નિજ પર વિજ્ઞાયક લાયક શિવવધૂ સંગનો રે ૫. સમેતશિખર ગિરિ ઉપરે મુનિ સહસસ્તું સાધી નિજ સહજ સમાધિ ગઈ સર્વ ઉપાધી સિધી જિનજીનેં ઉત્તમ સંપદા રે ૬.
ઇતિ શ્રી કુંથુનાથ જિન સ્તવન ૧૭.
શ્રી અરનાથની શેવના નયગમ ભંગ પ્રમાણ ઓર નિખર્ષે અલંકરી રત્નત્રયી ગુણખાણ શ્રી. ૧ દ્રવ્યભાવ ભેદે કરી કરતા આતમ હેત અધ્યવસાય નિસુધતા લહે શ્રદ્ધા સમેત શ્રી. ૨ કપુર ચંદન કુસમેં કરિ પંજો જિનવર અંગ અક્ષત દિપને ધૂપણાં લ ઠવિર્ય ચંગ શ્રી. ૩ ભાવપૂજા માંહે ભાવતો રૂપાતીત સ્વભાવ જ્ઞાનાનંદે પૂરણો પ્રગટ થયો કર્મ અભાવ રે શ્રી. ૪ અથવા ભાવ સ્તવન કરે અનુભવ રમણ રમંત રે , ખિમાવિજય જિનસેવથી ઉત્તમ સૂખ વિલસંત ૨ શ્રી. ૫
ઇતિ શ્રી અરનાથ સ્તવને ૧૮. નરખિ નરખિ તુઝ બંબને એ દેશી ચઉગતિ મારગ છેદતો ચલવે સિવપુર સાથ ભૂવનગુરુ દિપતો ઈતિ ઉપદ્રવ વારતો વિચરતો જગનાથ ભૂ. ૧ ક્રોધ માયા મદ માનનો ઉછેદક ભગવાન લોભ અરતિ રતિ ભય નહિ નહિ નિદ્રા અજ્ઞાન ભૂ. ૨ મચ્છર સોક ન અલિકતા નહી અદત્તાદાન ભૂ. ૩ અતિસય આર જનમ થકી કર્મ ખપ્પાથી અગ્યાર ભૂ. ૪ ઉગણીસ અતિસય દેવના કિધાં અતિ અદ્દભુત ભૂ. પાંત્રીસ વચનાતિસય કરી મિઠી વાણી અત્યંત ભૂ. ૫
૩૦૬ ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org