________________
વીતરાગ સેવ્યા વિના રે વિતરાગ કિમ હોય લા. તે માટે જિન ચરણને રે સેવૈ ઉત્તમ લોય લા. ૭
ઇતિ શ્રી ધર્મનાથ સ્તવન
નણંદલ હૈ કે નણંદલ શાંતિ નિણંદ દીએ દેશના
સૂણે પરષદ ખાસ નણંદલ ભૂખ તરસ લાગે નહી જાઈ જો ખટ માસ ૧. નણ. શાંતિ. નણંદલ. જીવાદિક નવતત્ત્વä નય ગમ ભંગ સંપૂત નણદલ જ્ઞાનાવરણ ષય ઉપસમેં જાણી કૈઈ જંતુ ૨. ન. શાંતિ. નણંદલ. કાલ અનાદની આકરિ રાગદ્વેષ નિ અગ્રંથિ ન તે ભેદી સંમતિ લહે નિરમલ શિવનો પંથ ૩. ન. શાંતિ. નણંદલ. વિરૂયા વિષય કષાયથી પામ્યા દૂખ્ય અનંત ન ઇમ જાણી ચારિત્ર લીઈ કેઈક શ્રદ્ધાવંત ૪. નણં શાંતિજિર્ણ. નણંદલ. ષપક શ્રેણી માહૈ ભલું ધ્યાતાં નરમલ ધ્યાન ન. ઘાતી કર્મ ષયથી લહે કેઈક કેવલજ્ઞાન ૫. નણં. શાંતિ. નણંદ. પંચવીસ સહસ વરસ લગે રે ગામ નયર પુર સાર ન પુષ્કર મેહ તણી પરૌં કરતા ભવિ ઉપગાર ૬. નણંદલ વિશ્વસેન રાજા પીતા અચિરા રાણીનો નંદ નણં. સમેત સીખર સીધે ગયા પામ્યા પરમાનંદ ૭. નણંદલ નામ ગોત્ર જસ સાંભલ્ય થાયે કરમનો નાસ નણ. તો જિનવર સેવા દઇ ઉત્તમ પદ સુખવાસ ૮. નણંદલ | ઇતિ શ્રી શાંતિનાથ સ્તવને ૧૬
કુંથનાથ જગદીસ રે ત્રિભૂવન ઉપગારિ ભવિજન હિતકારિ સમકિત દાતારિ સુખકારિ રે પદ તાહરૂં રે ૧. અતિસયત અરિહંત રે ગત સર્વ અપાયા યોગીસ્વર ધ્યાયા સુરનર ગુણ ગાયા જાયા આત્મ સૂખ સ્વાદીયા રે નગમ ભંગ પ્રવાહથી જિનવરણી વાણી ગણધર ગ્રહૈ વાણી આગમ ગુંથાણી સેવી પ્રાણી રે બહુ નિસ્તર્યા રે ૨. એક વાર કરે વંદના રે ગુણર્વે અનુસરતા અનુભવરસ માતા અક્ષય સૂખ રચતા ગ્યાતા લહૈ પદ તાહરૂં રે ૩.
મા
અપ્રકાશિત ચોવીશીઓ અને તેનું અધ્યયન ૩૦૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org