SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ અનંત જિનેસર આપજ્યો પ્રભુ મારા અખય અનતિ આય હો ભવાટવિ માંહિ મુઝ મલ્યો પ્રભુ મહારા અવિહડ શિવપુર સાથ હો. ૧ ગુણનો ધારક હારો, સુખનો કારક હારો દુ:ખનો વારક માહરો સાહિબો પ્રભુ માહરા ભવોદધિ પાર ઉતારિ હો એ આંકણી જ્ઞાન અનંતુ તાહરઈ પ્ર. શેય અનંત પ્રકાર હો. દેખે દરિશણ ગુણ થકી પ્ર. વસ્તુ સમાન વિશેષઈ હો ગુણ. સુ. દુ. મા. પ્ર. ૨ આપ સ્વરૂપ માંહિ રમો .. અવ્યાબાધ અનંત હો ક્ષાયક વરસનો ધણી પ્ર. મહિમાવંત મહંત હો ગુણ. ૩ ધન્ય સિંહસેન નૃપ તાતને પ્ર. ધનધન્ય સુજસા માત હો નગરી અયોધ્યા વિચરતા પ્ર. પવિત્ર કરે કુલ જાતિ હો ગુણ. ૪ લંછણ સીંચાણો ભલો પ્ર. દેહ ધનુષ પંચાસ હો લાખ વરસ ત્રીસ આઉખું પ્ર. પીતવરણ તનું ખાસ હો ગુણ. ૫ સમેતશિખર ગીર ઉપર પ્ર. સાત હજાર મુર્શિદ હો સાથે જિનવર પામીયા પ્ર. ઉત્તમ સહજાનંદ હો ગુણ. ૬ ઇતિ શ્રી અનંતનાથ સ્તવને ૧૪ નાનો તે નાહાનો નાહલો રે એ દેશી - ધરમ જિર્ણોદ જગતધણી રે સેવે સુરનર પાય લાગી મોહની રે નયના ઉપસમરસ ભયા રે દીઠાં હર્ષ ન માય લા. ૧ રૂપ અનુત્તર સુરથકી રે અનંત ગુણો ઉલ્લસંત લા. દેશના અમૃત સારખી રે ત્રણના તાપ મિટૈત લા. ૨ દેવ મનુજ તિરાંચના રે સમકાલે સંદેહ લા. છેદે સર દર્ખતથી રે તુમ વયણાં ગુણગેહ લા. ૩ સૂધ નિમિત જિનરાજ છો રે હું વિષયારસ સક્ત લા. વિષય તજી પ્રભુમાં રમે રે તો હોવૈ અનુભવ રક્ત લા. ૪ તુમ સરિખા સાહિબ મલે રે હું કિમ દૂરગત જાઉં લા. ભાજિ અનાદાન ભેખડી રે સમકિત સૂખડી પાઉં લા. ૫ હવે અખય સુખસંપદા રે દ્યો દાતા સિરદાર લા. મહારિધર્વત સેવક ભણી રે નિજ સમ કરે નિરધાર લા. ૬ ૩૦૪ ૯ ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005602
Book TitleChovishi Swarup ane Sahitya
Original Sutra AuthorN/A
AuthorAbhay Doshi
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy