SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ તુમેં વસ્તુ સકલને દેખો, પરભાવનેં સહર્ષે ઉવેખો રે ગંડ. ૪ જોઈ અતિશય શોભા સારી, ભમરિ લીઈ અમર કુમારી રે ગંડ ૫ ધન્ય દેશ નગર તે ગામ જિહાં વિહાર કરે ગુણધામ રે ગંડ. ૬ વસુપૂજ્ય નરિંદ કુલ દીવો જયા દેવી સુત ચીરંજીવો રે ગંડ. ૭ મહિષ લાંછન ચરણ વિરાજૈ છત્ર ત્રય સિર પર છાર્જ રે ગંડ. ૮ રક્તોત્પલ સમ તુમ કાયા ઇંદ્રાદિક સેવૈ પાયા રે ગંડ. ૯ ચંપાનગરી અભિરામ પ્રભુ પંચકલ્યાણક ઠામ રે ગંડ. ૧૦ વરસ બહાર લાખનું પાલિ આઉ આપ સકત અજુઆલી રે ગંડ. ૧૧ ખટ શત મુનિસ્ પરવરિયા જઈ શિવસુંદરીને વરીયા રે ગંડ. ૧૨ શ્રી ખીમાવિજય જિન શેવા ઉત્તમ ભવિજનમન એવા રે ૧૩ ઇતિ શ્રી વાસુપૂજ્ય જિન સ્તવને ૧૨ નાભિ નરેસર નંદનો હો રાજ એ દેશી વિમલ જિનેસર વાંદતા હો રાજ નાસે દૂરમત દુર વારિ મોરા સાહિબા દિઠે નયણાં ઉલ્લસે હો રાજ સમસ્યાં સુખ ભરપૂર વા. ૧ મોહ મહિપતિ મહા અરિ હો. તેહનો કિધો અંત વા. યથાખ્યાત મહા મહેલમે હો રાજ અક્ષય લીલ કરંત વા. ૨ તુઝ ગુણ ગંગપ્રવાહમેં હો, પાવન મન જિણે કીધ વા. તે તાનકાદ અનુભવિ હો. પામે નિજ ગુણ સીધ વારિ. ૩ સ્તવના કરતાં બહુ ભવિ હો, પાપ પંક ખય જાય વા. કતક દ્ય સંજોગથી હો, નિર્મલ જલ જેમ થાય વારિ. ૪ રાય કૃતવમાં કુલતિલો હો શ્યામા કુરૈ રતન વા. કાંપિલ્લપુરનો રાજિઉ હો, સાહિબ તું ધન ધન્ય વા. ૫ સમેતશિખર અણસણ રહ્યા હો, માસ કરિ ઉપવાસ વા. પટુ સહસ અણગારનું હો પુછતા શિવપુર વાસ તા. ૬ સાઠ વરસ લાખ આઉખું હો, સોવનવરણ સરીર વા. જિનવર આણ વહ્યા થકી હો, ઉત્તમ લહે ભવ તીર વા. ૭ ઇતિ શ્રી વિમલજિન સ્તવને. ૧૩ - અપ્રકાશિત ચોવીશીઓ અને તેનું અધ્યયન ૩૦૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005602
Book TitleChovishi Swarup ane Sahitya
Original Sutra AuthorN/A
AuthorAbhay Doshi
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy