SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ અકિંચન બ્રહ્મચર્ય એ દશવિધ ધર્મ અનુત્તર પાલી રે ધ્યાન અનુત્તર લહિ નિર્વિકલ્પ કર્મ ઘાતિયા ગાલી રે શી. ૪ કેવલજ્ઞાનાદિક રિધ્ધ પામ્યા સાદિ અનંતહ ભંગે રે અજોગી ગુણઠાણું લહિ જિન ઉત્તમ સુખ આલિંગે રે શી. ૫ * ઇતિ શ્રી શીતલનાથ સ્તવને ૧૦ શ્રીયાંસ જિણંદ પાયે લાગું સમકિત અમૃતરસ માગું પરભાવ ત્રિષા જિહી ભાગે સુધ ચેતના પરિણતિ જાગે ૧ જગતગુરુ સેવીએ બહુ રાગે જિમ રમીએ અનુભવ વાગે (બાગે) જગતગુરુ સેવીએ બહુ રાગે. ચારિત્ર પરમાન કરાવે જે વિષય કદન વાવૈ જિમ સમ સામ્રાજનેં વિલર્સ તિમ અસુભકરમ બહુનિકર્સ ૨ જગતગુરુ સેવીએ બહુ ચર્થે જિમ રમીયે અનુભવ વાગે બાગે). એ આંચલિ. અનુકરમેં અનુત્તર દરશી જ્ઞાનચરણ અનુત્તર ફરસી વલી આર્થવ માર્દવ પતિ ગુણ પ્રગટે અનુત્તર મુક્તિ જગ. ૩ પરથક વિતરક શવિચાર શુક્લ ધ્યાન પ્રથમ પદ સાર લહિ મોહનિ નજડ કાઢે જાય રિસાણી જિમ ગાઢ જગ. ૪ એ ગત વિતરક અવિચાર શુક્લ ધ્યાન દ્વિતીય સુખકાર નિરવિકલા ઉપયોગ પામ તવ ધાતિ શેષનૈ વામે જગ. ૫ અપ્રતિહત દર્શન જ્ઞાન લહિહુઇ જગતનો જાણ ગુણઠાણે અજોગી પાર્વે તવ શિવસુંદરી ઘર જાવે ગ. ૬ શ્રી ખીમાવિજય જગદીસ જિનરાજ નમું નિસદીસ જો ભાવથી સેવા કિર્જ તો ઉત્તમ પદવિ લીજે જગ. ૭ ઇતિ શ્રી શ્રેયાંસજિન સ્તવને ૧૧ વાસપુજ્ય જિણંદ જયકારિ તુઝ ગુણનિ જાઉં બલિહારી રે ગંડ ગડ ઝાં ઝાં જસ નોબત વાજે દેવદુંદુભિ અંબર ગાજે ગંડ. ૧ ત્રગડે બેઠા જગનાથ ચલÁ શિવપુરનો સાથ રે ગંડ. ૨ તુઝ જ્ઞાન અનોપમ દિપે પરવાદિના મદ જીપે રે ગંડ. ૩ ૩૦૨ - ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય મા સરકારના કાકા કાકડાશાસકારા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005602
Book TitleChovishi Swarup ane Sahitya
Original Sutra AuthorN/A
AuthorAbhay Doshi
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy