SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ ભૂમિકંપ બંધકનેં ગાજ આકસ્મિક ભય સુન્નત અવાજ જિનજી જસ ઇછકનીે અપયશલીક, આઉં નિકટ સૂણી મરણનિ બીક જિનજી ૩ દ્રવ્યહીણ નર ચિંતે ઈમ હૈ હૈ કાલે કહ્યું કેમ જિનજી આજિવિકા ભય સપ્તમ સોય અથવા અવિધ બીજા હોઈં જિનજી ૪ Jain Education International હિર કિર સાગર બંધન સાપ, જૂધ દાવાનલ ને રુજતાપ જિ. બાહય અત્યંતર ભંજન દેવ ખિમાવિજ્ય જિન ઉત્તમ ટેવ જિનજી ૫ ઇતિ શ્રી સૂપાસ જિન સ્તવન ૭. પ્રાણી વાણી જિન તણી એ દેશી શ્રી ચંદ્રપ્રભુ જિન આઠમા જે અષ્ટમગતિ દાતાર રે અષ્ટ કરમ હેલાં હણી થયો સિવરમણી ભરતાર રે ૧ થયો સિવરમણી ભરતાર. સંમ ફૂલ વિલસતો ગુણગેહ રે ગુણગેહ અમેય અછેહ ભૂવનગુરુ દીપતો ગતિદેહ રે એ આંચલી ભેદ પાંચ અજ્ઞાનઘાતના ક્ષય કરતાં ગુણ હોય પંચ રે નવવિધ દર્શન વર્ણના ક્ષયથી ગુણનવનો સંચરે ક્ષય. ૨ સાતા અસાતાને તેં ગુણ અદ્ભુત હોય પ્રકાશ રે ચરણ ઇસણ મોહનાસથી ગુણ. ચારિત્ર સમકિત ખાસ રે ગુણ. ૩ આઉ ચ્યાર અભાવથી ગુણ ચાર અનોપમ હુંત રે સુભ અસુભ હોય નામના ષયથી ગુરુ દુગ વિલસંત રે ૫, ૪ ગોત્ર દ્વિવિધ અંતરાયના નાસથી ગુણ ડુંગ પંચ હોય રે સર્વ મિલી એકત્રીસએ ગુણ સિધિ નમો સહુ કોય ૨ ૫ આચાર્ય વિન આવર્ણનો ભેદ ન ઘટઈ તિણ ગુણ ભિન્ન રે સિદ્ધ અનંતા દ્રવ્ય છે પણ સર્વ સતાઈં અભિન્ન રે સ. ૬ ક્ષેત્રકાલ અવગાહના ભેદે તે ભેદ જણાય રે એક જિનવર ઉદ્દેશીનેં ઇમ ઉત્તમ મુનિ ગુણ ગાય રે ઇમ ઉત્તમ. ૭ ઇતિ શ્રી ચંદ્રપ્રભુ સ્તવન સંપૂર્ણ ૮ સૈંણો સૂવિધિ જિણંદ સોભાગી મુઝ તુઝ ચરણે લય લાગી હું તો ભવદવ ાહેં દાધો તેં તો સીધ સંપૂર્ણ સાધો. ૩૦૦ * ચોવીશી સ્વરૂપ અને સાહિત્ય For Personal & Private Use Only ૧ www.jainelibrary.org
SR No.005602
Book TitleChovishi Swarup ane Sahitya
Original Sutra AuthorN/A
AuthorAbhay Doshi
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy