SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ જે અખય અનંત અવંચિત છે જે બ્રહ્મા ઈશ્વર નેતા રે જોગીશ્વર એક અનેક જે જે જ્ઞાન અમલ સૂખતા રે ૪. ભ. પંચમ જિન પંચમ ગતી વસ્યો તજિ આધિ અને સવિ વ્યાધ્યો રે શ્રી ખીમાવિજય જિન ભોગä ઉત્તમ સુખ આવ્યાબાધો રે ૫ ભ. ઇતિ શ્રી સુમતિનાથ સ્તવને ૫ પ્રથમ ગોવાલા તણે ભવેજી એ દેશી પદમપ્રભુ પ્રભૂતા મઈજી પરમ અહંસક જેહ છએ કાય રખવાલ તોજી એ વત્યહાર ધરેહ ગુણાકર ધન ધન તું જગનાથ ૧. એ આંકણી સત્ય ધરમ જસ ઉલહસેજ આતમ પરણિત રૂપ તિર્ષે વચન અવિરાધિયાંજી પદ્ધવ્ય રત્ન અનુપ ગુણા. ૨ પર ગ્રાહક આતમ નહીજી એ શ્રધાઇ રે ચંગ કિધો ત્યાગ અદત્તનોજી સાધન ધર્મસ્ય રંગ ગુણા. ૩ અન્વય આપ સ્વભાવમાંજી રમણ કરે તેરે શીલ વ્યતિરેક પરિણતિરું તજજી પંચ વિષયમાં લીલ ગુણા. ૪ આતમ સંપદે આપમાંજી જાણી અનંત અનંત મમત્વ તજે પરણીત ભજેજી નિસ્પૃહ લીલાવંત ગુણા. ૫ અણાહારિ અપુદ્ગલિજી નરખી આતમરામ રયણી ભોજનને તજજી જે બહુ હિંસા ઠામ ગુણા. ૬. ખટપટ ભાજિ ભવતણીજી પાલિ પદ્યુત શુધિ ખીમાવિજય જિનરાયની ઉત્તમ ગુણ અવિરુદ્ધ ગુણા. ૭ ઇતિ શ્રી પડાપ્રભુ જિન સ્તવને ૬ શ્રી સુપાસ જિન ત્રિભુવનનાથ સાચો એ શિવપુરનો સાથ જિન સેવી ઈહલોકાદિ ભય જે સાત તાસ નિવારક જગવિખ્યાત જનજી ૧ નરને નરથી ભય ઈહલોક દેવપસુથી ભય પરલોક જિનજી રખે દ્રવ્ય હરે મમ કોય ભય આદન કહીજે સોય જિનજી ૨ અપ્રકાશિત ચોવીશીઓ અને તેનું અધ્યયન ૨૯૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005602
Book TitleChovishi Swarup ane Sahitya
Original Sutra AuthorN/A
AuthorAbhay Doshi
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy