________________
સ્વર્ગમાંહિં બ્રહ્મલોક સ્થિ તેલ વસત્તમાં ૨. સ્થિ. દાનમાં અભય પ્રધાન સભામાં સોહમા રે. સ. ૩ શુક્લ ધ્યાન જિમ ધ્યાનમાં રંગમાં કિરમજિ. રે. લેશ્યામાં જિમ શુક્લ મહત્ત્વપણે ભજિ રે મ. વજ ઋષભ નારાચ વડું સંઘેયણમાં. રે. સંડાણે સમચોરસ જબુતરુ વૃક્ષમાં રે. જ. ૪ મહાવિદેહ જિમ ક્ષેત્રમાં મુખ્યપણે ભણું રે. મુ. ચતુરંગી શેન્યામાં રથસેના ગણું રે. બ્રહ્મચર્ય પરધાન કહ્યું વ્રતમાં યથા રે. શ્રી સંભવ જગનાથ વડો મુનિમાં તથા રે. વ. ૫ ભિન્ન ભિન્ન ગુણધર્મ પરદેશે પરણમેં ૨. પ. ગુણગુણનો આસ્વાદ લહે એક સમય ૨. લ. ખીમાવિજય જિનચરણ સદા જે અનુસરે રે. સ. દિવ્ય અનુત્તર સુખ લહી ઉત્તમપદ વરે ૨ કે. ઉ. ૬
ઇતિ સંભવનાથ જિન સ્તવને.
અભિનંદન જિનરાજ સુણો મુજ વિનતી
વિષયા સંગી જીવઈ પાપ કરવાં અતિ મોહનિકર્મની સ્થિતી ઉત્કૃષ્ટિ જે રૂચિ
થાનક તેહના ત્રિસ સેવાર્થે મન રૂચી ૧ જલમાં બોલી સાસ નીરોધી તરસને
વાધર વીંટી સીસ મોગર મુખ દઈને મુખ દાબી ગલપાસો દેઈ જિવને
હણતાં બાંધ્યો મોહ મહા નરદય પણે ૨ હણવું વાંછુ બહુ જનના અધિકારિનું
કાર્ય કર્યું નહિ જ્ઞાન તથા નિજ સ્વામીનું ધર્મ વિષયી ઉજમાલને ભ્રષ્ટ કરિ હસ્યો
જિન અરિહાના અવગુણ કહૈવા ઉલયો ૩ આચારય ઉવઝાયની નિંદાય દહ્યો
નાય માર્ગ ઉનમાર્ગ નિમિત્તાદિક કહ્યો
અપ્રકાશિત ચોવીશીઓ અને તેનું અધ્યયન ૨૯૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org