________________
સહિજાનંદિ સાહિબો રે પરમ પુરુષ પર નામ સકલ વિભાવ અભાવથી રે થયો નિજ સંપત્તિ સ્વામિ
અજિત જિન ગાઈશું રે ધ્યાનભૂવનમાં સાહિબ અહનિસિ ધ્યાૐઈ રે આંચલી તત્વરુચી અનુભવ થકી રે હણીયા જોધા સાત માહા કષાય મોહત્રિક બલિ રે કરતા દરિસણ ઘાત ૨.
અજિત જિનગાઈઇ રે આઉ ત્રિકની જોગ્યતા રે થીણ ત્રિક નામનિ તેર છે શ્રેણી ક્ષપક તણી રે ગ્રહિ કરમાં સમસેર ૩.
અતિ જિન ગાઈઇ રે. અડ કષાય દુગ વેદને રે હાસ્ય છક્ક ! વેદ શુક્લ ધ્યાન અનલે દહી રે હુયો આપ અવેદ ૪. અજિત. : - તુરીય કષાયની ચોકડિ રે આવરણ દુગ અંતરાય' નિરવિકલ્પ ઉપયોગમાં રે ષયકરિ થયો જિનરાય ૫. અજિત. કેવલજ્ઞાન દશા ભજ્યો રે કેવલ દરસન ખાસ ક્ષાયક ચારિત્ર અનુભવે રે લાયક વીર્ય ઉલાસ ૬. અજિત. શૈલિશીકરણે કરી રે શેષ કરમ ચકચૂર ખિમાવિજય જિનવર લહે રે ઉત્તમ સૂખ ભરપૂર છે. અજિત.
ઇતિ શ્રી અજિત જિનસ્તવને
જ્ઞાનમાં કેવલજ્ઞાન ચક્રિ જિમ ભૂપમાં રે. ચ. ગ્રહગણમાં જિમ ચંદ્ર, વૈડુર્યમણિ રત્નમાં રે. વૈ. રત્નાકરમાં સાગર મુંગટ આભરણમે રે. મુ. વસ્ત્રમાં પ્યોમક પાસજ પુંડરિક કમલમેં રે. ૧. કે ૫. ચંદનમાં ગોસીસ ઓષધિયૂત હિમગિરિ રે. ઓ. નદીયામાં સિરદાર સિતોદા મહાસરી રે. સિ. જલધિમાં ચરમોદધિ પસૅમાં કેસરિ રે. ૫. રૂચિક નૃપ્તિ મહીધરમાં ગજમાં સુરકરી રે. ૨ નાગમાં ધરણે ગરુડ ખગમાં લહ્યો ૨. ગ. ગિરીમાં મેરુ વનમાં નંદનવન કહ્યો છે. ને.
૨૯૬ ૪ ચોવીશ: સ્વરૂપ અને સાહિત્ય -
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org