________________
Jain Education International
ઉત્તમવિજ્યજીકૃત સ્તવનચોવીશી
શ્રી ગુરુભ્યો નમઃ
પરમ પુરુષ પરમેષ્ટિમાં રે જે પરમાતમ જ્યોતિ પાપ તિમિર આગલ કહૈ રે જેહનૈ કરવ ઉદ્યોત અતુલિ બલ અરિહા રિષભ જિનેસ ૧. જેહને વઇરાગ્ય સમોહથી રે છેદ્યો ભવભય પાસ જેહ ભણી અહિનિસ નમે હૈં સુરનર વાસવાસ ૨ અતુલિ બલ અરિહા રિષભ જિનેસ પુરુષારથ સાધન ક્રિયા રે જિણથી પ્રગટ સ્વરૂપ જેહના જ્ઞાનસમુદ્રમાં રે ષદ્રવ્ય રત્ન અનુપ ૩. અતુલિ બલ.
રત્નત્રઈ જેહને વિષે રે જિમ ત્રિપદિ જગમાંહિ
ધ્યેય સકલ સાધક તણો રે સદ્દહૂં તે મનમાંહિં ૪. અતુલિ બલ,
મરણપણે તે પ્રતંગ્રહું રે તેણે હું નાથ સનાથ
તેહ ભણી વંદન કરું રે તિણથી લહૂં નિજ આથિ પ. અતુલિ બલ અરિહા રિષભ જિનેસ.
ભવ ભવ કિંકર તેહનો ૨ે તસ ચરણૈ મુઝ વાસ
તાસ વિષઈ ગુણ બોલતાં રે ચિર સંચિત અધ નાસ ૬. અસ્તુલિ બલ.
પ્રથમ મહિપ પહિલો મુનિ રે, પ્રથમ જિણંદ દયાલ
ખિમા વિજ્ય જિન સેવતાં રે ઉત્તમ લહે ગુણમાલ ૭. અનુલિ બલ.
ઇતિ શ્રી ઋષભ સ્તવન સંપૂર્ણ
અપ્રકાશિત ચોવીશીઓ અને તેનું અધ્યયન * ૨૯૫
For Personal & Private Use Only
www.jainelibrary.org