SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ નિજ પતિથી હરખંત જો, શિર ઉપર કર મેલવિ મહાવત સાંભલ્યા હોજી. ૬ હો Dિઉ. મુગતિ સખી શું રંગ જો, સ્વામિ થકી પહિલા શિવ મહેલાંમેં વસ્યા હોજી. ગુણચંદ્રપ્રભુ જિન રાય જો, નેમિ જિસંદશ્ય તન મન ઉલ્હસ્યો છે. ૭ ઇતિ શ્રી નેમિપ્રભો સ્તવને ૨૨ ઝરમર ઝરમર હો ઝીણા મારુ વરસેલો મેહ એ દેશી કુશલ મંગલ તરુ હો સીંચણ અભિનવ મેઘ પૃથિવીની પીઠે પ્રભુ પરિસદાજી. પેખી પેખી તેહ હો જિર્ણોદ, થારું સરસ દીદાર ચાતકની પરિ ભવિયણ હરષિયાજી. ૧ પરિયલ પ્રગટ્યા હો રુદ્યતટ પ્રેમનાં પૂર ખેદ વિષાદ મિથ્યાતતા, ઉપશમ્યાંજી અવિરલ જાગ્યો હો સમકિત નીલ અંકૂર નિજ અવગુણ પ્રભુ નિરખ્ય નીગમ્યા. ૨ અવિરતિરંગી હો પરણતિ જેહ અનાદિ તેમની સાદિ થઈ પ્રભુ જુહારતાંજી. ઈમ પ્રભુ તુમ હો મુદ્રાની બલિહારી અધિક અનેક લહી ઉપગારતાજી. ૩ સુરતરુ સુરમણી હો પ્રભુ તુમ ઉપમ લેશ ફ્લેશ રહિત ફણિ સુરપતિ થે કર્યોજી. વડ થડ દેશે તો ધ્યાન ધરી જિનરાય ઘનમાલી સુર દર્પ થે સંવર્યોજી. ૪ અરિબલ મંજણ હો જગતજણ રંજન પાસ વાસવદાસ થઈને મેં જગ કરેછે. બિંદુ કર જોડિને હો કોડિ ગમે દેવવર્ગ મનિ મોહિ પ્રભુ આણિ તે અનુસરેજી. ૫ હુસમેં હો જિર્ણદ જન તુમ દર્શને હો લાલ. આલર તેલ - મક જિમ આંબલોજી. અપ્રકાશિત ચોવીશીઓ અને તેનું અધ્યયન : ૨૮૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005602
Book TitleChovishi Swarup ane Sahitya
Original Sutra AuthorN/A
AuthorAbhay Doshi
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy