SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ સ્યાદ્વાદ રાણાયર વાધે, નય સપ્ત ઉજાર્સે સાધ, ભવિઆણ ચંદ્રકાંત અલ્હાદે રે. ૨ સા. વિધુ સોલ કલા પરમાણ્યો, પ્રભુ મેં અનંત કલાધર જાણ્યો, કિમ જાવે તે સ્વામી વખાણ્યો રે. ૬ સા. પ્રભુ તું શશિ અનોપમ માહરી, ગુણચંદ્ર કલાધિક સારો, જિનરાય તું પ્રાણ પીઆરો રે. ૭ સા. ઇતિ શ્રી નમિપ્રભો સ્તવને ૨૧ હો પીઉ પંખીયડા એ દેશી હો Dિઉ સામલીયા તોરણ આવી આપ જો રથ ફેરી મનમથ રિપુ જીપણને ચલ્યા હો જી. હો પ્રિલ . . . . વલ્યા હો જી. ૧ પ્રિઉ. અમનેં કવણ આધાર જો, વાલિમ મુઝ વાંકવિના યે રિસ હોજી હો Dઉ યાદવકુલ રોજિંદ જો. રાણી વિણ સી રાજવટ કરસ્યો વિચારીયેં હો જી. ૨ હો પ્રિલ નેહ ઉત્તમ કર રહ જો, સાહિબ મેં સાધ્યો તિમ નવ ભવનો સહી હો જી. દો Dઉ. સ્નેહ પરિ તેહ જો પલક એકમાં ત્રોડો પ્રીતમ નિરવહી હોજી. હો Dિઉ. ૩ દિવસ પરાધની બાડિજો, ઉત્તમ જનની પ્રીતિ તે નીતિ ગ્રંથે ભણી હોજી હો Dિઉ. તે તુહે તતખિણ છડિજો, જાઉં કાં પ્રાણેશ્વર મુઝને અવગૂણી હો જી. Dિઉ. ૪ પંખી પશુ શિર દોષ જો દેઈ નિ, મનમેલું મુઝ મુકી ગયો હોજી હું મેલ્યું તો શું સજો, સમુદ્રવિજય સુત તુહને કિમ નાવી દયા હોજી. ૫ હો પ્રિ. ઇમ રાજીમતી વિલેપતજો, ગિરિ ગિરિનારે સંકેતિત સ્થાને જઈ મિલ્યા હોજી. હો મિઉ. ૨૮૪ ચોવીશી: સ્વરૂપ અને સાહિત્ય અને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005602
Book TitleChovishi Swarup ane Sahitya
Original Sutra AuthorN/A
AuthorAbhay Doshi
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy