SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ કાલીને પીલી વારલી રે રાજિ વરસે મોહલાં સિર રાય પુનઃ સીયાલે ખાટુ ભલી રે રાજિ ઉનાલેં અજમેર નગીનો | નિત હી ભલો રે રાજિ શ્રાવણ વીકાનેર ૧ કમધજીયા રાજિ, લસકર રહ્યો રે ઉમાંહી. કાલી કાંતિ ઘનઘટ લાલ, અભિનવ જિનવર દેહ. શ્રી મુનિસુવત ઉમલ્હો રે લાલ, શાસન મહિતલ મેહ. ૧ સાહિબો રે હાંને પ્યારો પ્રાણજીવન મનચ્યું ન મુકાય. એ આંકણી. ગુહિરી વાણી ગાજતો રે લાલ, વરસેં વયણ સિદ્ધાંત મન મોર્ડે ભવિ મોરડારે લાલ સુણિ ચતુર ચાતુક હરપંત. ૨ સા. સર્ચ સુગુણ હૃદય ધરા રે, જિન તાપ તુષા કરે દૂર. શમ સંવેગાદિક ગુણા રે લાલ, જિન ઉદય કરાä અંકુર. ૩ સા. કુમતિ નિદાધ નિવારતો, જિન ધર્મ પ્રવૃત્તિ સુગાલ પરણીત કૌમલતા કરે, જિન જલધર દીન દયાલ ૪ સા. ભાવ સુધારસની નદી રે, જિન સંવર ભરીયા તરાક ઋષિ કૃષીબલ હરખિત કર્યા, જિન ધ્યાન સસ્યનો સુપાક ૫ સા. જ્ઞાનાદિક ગુણ નીપનારે, જિન રત્નત્રયી લ એહ સુમિત્ર નૃપનો સુત લાલ, જિન પવા ઉત્તર દિગ મેહ. ૬ સા. ગુણચંદ્ર પ્રભુની મહિરથી રે લાલ, સુખીરે થયા સાવિ લોક. શ્રી જિનરાય શારદ શશિ રે લાલ, ભવિઆણ હરખે કોક. ૭ સા. ઇતિ શ્રી મુનિસુવતજિન સ્તવને ૨૦. દેશી ચાંદલિયાની શ્રી વિપ્રાદેવીના નંદા, સોહે પૂરણ શારદ ચંદા. વિજ્ય ભૂપતિ કુલ આનંદા રે ૧ સાહિબીયા સાહિબ નિકલંક કહાવે સર્વદા સર્વ ક્ષેત્રે સોહાવે, દીપે અતિ ચઢતે દાવે રે. ૨ સા. મોહ રાહુ કદા નવિ ફરસે, ઉદયાત વિષય નવિ તરસે, શીતલ અમી કિરણે વરસેં રે ૩ સા. દેશવિરતિ કુમુદ વિકસાવે, સર્વવિરતિ ચકોર સુખ પાવે, ભવ દવના તાપ શરમાવે ૪ સા. મામા અપ્રકાશિત ચોવીશીઓ અને તેનું અધ્યયન ક ૨૮૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005602
Book TitleChovishi Swarup ane Sahitya
Original Sutra AuthorN/A
AuthorAbhay Doshi
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy