SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ સલ લ્યા સવિ હો મુઝ મનના અભિલાષા દૂર કર્યા દુર્જન મામલોજી. ૬ સુજસ શુભોદય હો જિર્ણદ થારા દરસ પસાય વંછિત સિદ્ધિ હોજ્યો – આજથીજી. ગુણચંદ્ર ગણિ કહે હો પાસજી પૂરજ્યો આસ દાસ સદા સુખીયો જિનરાજથીજી. ઇતિ શ્રી પાર્શ્વપ્રભો સ્તવન. ૨૩ છે આકરી ભવિજન ધર્મ કરો રે પાપે કા પિંડ ભરો રે એ દેશી વીરજીની આણિ પાલો રે, ભવિ હિત સીખ સંભાલો રે એહિ જિનદેવ દયાલો રે, નિરુપમ રૂપ નિહાલો રે. એ આંકણી. એ રે દેવની સેવના સારુ, ઉજમથી ઊજાઉ છો ભોલા થઈને કામમાં ભૂલા ફોગટ સ્ય ફૂલાઉં છો. વર ૧ ભ. એ. નિ. કાચનાં સાચનાં પારખાં પામી, દિલથી બહુ ઠંડાઉ છો. વીર ઝવેરી સંગ કર્યા વિન, આપ ભવમા ઉથાઉ છો વી. ભ. ૨ એ. નિ. આપમતો છાંડી દ્યો અલગો, આગમ છોઈને જાણો. વીર જિણંદ સમા ઉપકારી દેવ બીજો ન ઠરાણો વી. ભ. ૩ એ. નિ. જૈના ભાષા અર્થ તણા લવ પામી ગણધર પોતે શદ્વારથ ખટદ્ધવ્યને સમજ્યા, ત્રિપદી વિચારી જોતે. વી. ભ. ૪ એ. નિ. તીરથપતિ સઘલા છે સરિખા, ગુણ અનંતાને લેખું તેહમાં વીર નિકટ ઉપગારી, તીર્થેશ્વર નિઃશેષે વી. ભ. ૫ એ. નિ. બાર વરસ તપ સંયમ પાલી, યલી વિભાવ વિશેષ કેવલજ્ઞાન કલા અજુઆલી, પરમાનંદ અશર્ષે વી. ભ. ૬ એ. નિ. અભ્યદય વીર પ્રભુને ગુણચંદ્ર પ્રભુજી ગાતાં શ્રી ગુલાલચંદ્ર વિબુધ વિનિઈને વીરજી સુખદાતા. વી. ભ. ૭ એ. નિ. ૨૮૬ ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય ભાગમાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005602
Book TitleChovishi Swarup ane Sahitya
Original Sutra AuthorN/A
AuthorAbhay Doshi
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy