________________
મુનિ કમલ વિકશ્વર હૂઆ પ્રભુમુખ પેખતાં જિ. કૌશિક મિથ્યાત્વી દૂર ગયા સહુ દેખતાં જિ. ૩. આશ્રવ કીચડ કરે સોષ દોષઁ વરજિત સા જિ. સંવરગુણ કિણનો પોષહી નાશ નહીં કા જિ. દેશથી ઉપમ દિનરાય અનોપમ તું જ્યો. જિ. સૂર વંશે અભિનવ સૂર શ્રી દેવીરો સુત ભયો જિ. ૪. મુક્તિ રમણીો ભમર સુજાણ ભવિક જે તુજ ભજે જિ. સ્તુતિ વંદનપૂર્વક ધ્યાન પ્રભાત સમેં સજે જિ. તે વિમલલા ગુણચંદ્ર લહે સુખ સંપા જિન. દિન દિન જિનરાય પસાય પાછી ટલે આપદા જિન. પ.
ઇતિ શ્રી કુંથુનાથ સ્તવનં ૧૭
ઝર ઝર ઝારી હૈ સાથિણ માંહી સાહિબાનેં હાથિ ઊઠો રાણી દાતણ મોડિ કબકો વાલિમ વિનતી કરેજી શિવસુખદાયક હૈ નાયક મ્હારા અરિજનરાય સપ્તમચકી અવતાર માત દેવી કૂર્ખિ ઊપનોજી જસુ સુર પાયક હે લાયક થાંહા સેવે પાય ભરતક્ષેત્ર સિણગાર કુમર સુદર્શન ભૂપનોજી ૧. નૃપતિ નિહાલે હે સંભાલે નિજ આયુધશાલ
Jain Education International
ચક્ર રતન ઉતપન્ન માનું એ પીંડ નિજ પુણ્યનોજી
હય ગય બહુલા હે સ્પંદન પત્તિ સેનના સાજ
ચક્રા મુગચલે ચઢે સાધે છ ખંડ પતિ સૈન્યનોજી. ૨.
વશ કીયો માગધ હે હારદિક ભેટણ લાવિ
ભેટી મિલ્યો નૃપ પાસિ વિનય કરે કર જોડીનેં જી
ઇમ સુર અસુરિંદ હે નરવ૨ અનમી અનેક
એ દેશી.
ગંગા સિંધુ દેવી દોય ઉચિત ત્યારે સવિ દોડીનેંજી ૩.
ઇણિ પરિ વૈતાઢ્ય હૈ ઉત્તરદિશ તિન જ ખંડ
આશે અખંડ લહખંડ વરતાવી જિન તું જ્યોજી
નવનિધિ ચૌદે હે ગેહે જ્યું ૨યણની કોડિ
અતુલબલી અમ સ્વામિ ભોગઅબંધક તું ભયોજી. ૪.
અપ્રકાશિત ચોવીશીઓ અને તેનું અધ્યયન * ૨૮૧
For Personal & Private Use Only
www.jainelibrary.org