________________
રાજે રાજે શિર ઉપરિ તીન છત્ર છત્રારી છત્રારી હે
ચલકિ માનું ચંદ્રિકા રે હાંકા. ગુંજે ગુંજે દુંદુભિ કેરા નાદ સુનાર્દે સુનાર્દ હે
હરાવી ઘનમાલિકા રે હાંકા. ૪. ભાસે ભાસે ભામંડલરી ભાસ ઉજાર્સે ઉજાર્સે હે
સમોસરણ સભા રે મહાકા. રાજે રાજે અચિરાદેવી નંદ વંદીએ વંદે જસુ હે
વિધિસ્ય ઊભા રે હાંકા. ૫. વાલો વાલો વિશ્વસેન કુમાર ઉદારે ઉદારે હે
જિનપદ શ્રી લહી રે હાંકા. સેવો તેવો શાંતિ જિર્ણદ અમંદ અમર્દે હે
હરખરૂં ઉમતી રે હાંકા. ૬. પ્યારો પ્યારો પ્રાણ તણો જીવન મા મનમેં મો મનમેં હે
- રમણ તું એક વસ્યો રે હાંકા. ગાયો ગાયો ગુણચંદ્ર પ્રભુ શ્રી શાંતિ કાંતિ ખાંતિસ્યું છે
ગાવત ચિત્ત ઉલ્હસ્યો રે હાંક. ૭. ઇતિ શ્રી અષ્ટપ્રાતિહાર્ય ગર્ભિત શાંતિપ્રભુ સ્તવન. ૧૬
ચિત્રલકીરો ભમર સુજાણ મુંઘાં મોતી મૂલવેં
માંહરા રાજિ – એ દેશી શ્રી કુંથુનિણંદ અમંદ દિવાકર દિપતો જિનરાય મિથ્યા રજની અંધકાર પ્રચારને જીપતો જિનરાય ઉત્તમજિન શાસન શૈલ શિખર પરિ ઊગીયો જિ. પ્રહભાસ ઉજાસનું નૂર દશ લોકે પૂગીયો જિ. ૧. પરગટ સાવય નિગ્રંથ દો પંથ પ્રકાસતો જિ. સામાન્ય અને ઉત્સર્ગ વિચાર વિલાસતો જિ. ક્રોધાદિક તસ્કરવર્ગને દહર્દિશિ કાઢતો જિ. ગુહરી વાણી નિર્દોષ વિષયને ત્રાડતો જિ. ૨. મદિરા વિકથાદિક ઉંઘ તજાતે જિનરવિ જિ. રાગીલા પ્રાણી જાગી સોભાવે નિજછબિ જિ.
૨૮૦
ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય
-
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org