________________
ઉપશમ ગજ સમતા અંબાડી થિરતા દિલમાં ધાર છો ૧.
ધર્મ જિણંદ મહારાય જીત તુમારી છો વચન વર્ગણા તિકલપચારી સારી સેન હંકારી છો ધ. ક્ષપક કવચ નિજ તનુ પહિરીને ભાવ સમશેર સમારી છો ધ. ૨ અનંતાનુબંધી ઉમરાવ અટારે મોહસણ ત્રિકયારી છો ધ. આયુ તીન હજારી હરાયે ભાગિ ગયે દિલ ભારી છો ૩. ધ. એગિદિયાદિક સોલ પ્રકૃતિઅરી ખરે કીયે ખુવારી છો ધ. આઠ અટલ ઉમરાવકે બંધવ બાંધિલીયે ક્યું બિમારી છો ૪. ધ. વેદ નપુંસક સ્ત્રી દોય હેરુ હાસ્યાદિક ગએ હારી છો ધ. પુરષ પ્રપંચ ચોવટિ સંજાલકી તોડી તિનકીઠગારી છો ૫ ધ. નિદ્રા દુગ ઝગી અંતરાયકી ફાંસિ સમૂલિ ઉષારી છો ધ. આવરણ લેહ કોટ અંદર તેં એ કરયા કર્મ મહારી છો ૬ ધ. ભાંજિ મેવાસ મોહરિપુ માયો જિન કેવલ જયકારી છો ધ. ગુણચંદ્ર પ્રભુ જિનરાયકી ગાજે ગુહેરીની સાથ નગારી છો ૭. ધ.
| ઇતિ શ્રી ધર્મનાથ સ્તવને ૧૫ ઊંચા ઊંચા ઇડરગઢરા મેહલ, મેહલામેં મેહલામેં હે ડર્યું એકલી રે વાંકારાવલેલો – એ દેશી ગેહરી ગેહરી અશોકતરુરી છોહિ છાયામેં છાયામેં હે નીરખો જિનપતી રે
માંહકાયા રમેણાં. નીચે નીચે ફૂલગર ભરપૂર પૂરામેં પૂરામેં હેઝગમગે તનુવૃતિ રે માંક. ૧ ગાજે ગાજે દિવ્ય ધ્વનીરી ફલીલામેં લફલામેં હે
હરખે ભવિ મોરડા રે હાંકા. દેખી દેખી પ્રભુ મુખચંદ્ર સુરંગ રંગીલા રંગીલા હે
ચમર ચકોરડા રે હાંકા. ૨. 'ઊંચી ઊંચી સિંઘાસનરી સોભ સોભામેં સોભામેં હે
ઝલકે રૂડા હીરલા રે હાકા. બેઠા બેઠા તીનભુવનર ઇશ જગમેં જગીસે હે
મોહ્યા મન કીરલા રે મહાકા. ૩. મા અપ્રકાશિત ચોવીશીઓ અને તેનું અધ્યયન - ૨૭૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org