SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ રૂપાતીત પ્રભુ તણી મુદ્રા ઉપચારે 3 લો અહો મુદ્રા. ઠવણ નિક્ષેપે થાપના થાપી પડિમા કરે રે લો અહો થાપી. ૫ ઇમ રે નિક્ષેપમાં પ્રભુ રૂપી પરખ્યા રે લો અહો પ્રભુ. વંદન પૂજન સ્તુતિ જે કરે તે હોઈ તુમ સરિખા રે લો અહો હોઈ. ૬ કૃતવમાં ભૂપાલ તસ સ્યામાં સુતસંગે રે લો અહો સ્યા. ગુણચંદ્ર પ્રભુ જિનનાથર્યું રહેયો મનરંગે રે લો અહો રહે. ૭ ઇતિ શ્રી વિમલનાથ સ્તવને ૧૩ દિલ લગા રે વાદલ વરણી – એ દેશી શ્રી જિનહૃદય ગંભીર ઉદેધીથી પ્રગટી પીયૂષ સમાણી દિલવરણી શ્રી જિનવાણી સારાજાપદ તાપની હરણી અજર અમર પદધરણી દિલવરણી શ્રી. ૧ નગમ આદિક નય અનુસરણી અનેકાંત ઉદ્ધરણી દિલ. એકાંતિક મત દૂર પરિહરણી સકલ સંદેહ નિસ્તરણી દિ. ૨ શ્રી મુખ્ય સૂત્રસિદ્ધાંત કહ્યા ગણધર મુખ ગૂંથાણી દિ. અભિલાપ્ય ભાવે જેહ વખાણી અનભિલાખ સમાણી દિ. ૩ ભવિ મનમંડપના નાટિકણી સૂરિ હદે કેલિકરણી દિલ. પડ્રવિધ ભાસ વિતર્ક વિસ્તરણી કુમતિ લતાની કતરણી દિ. ૪ અર્થ અનંત અનંત જિનવાણી સમક્તિ ગુણ સહિનાણી દિ. જે નિસુણે ભવિઅણ સપરાણી તસુ શિવ પહોંતી સકરાણી દિ. ૫ સિંહસેન નૃપસુત ગુણખાણી જનમ્યા સુજા રાણી દિ. તસુ રંગે રહિજ્યો હિત જાણી પ્રેમ ધરી ભવિ પ્રાણી દિ. ૬ મેં તો મુઝ મન ખરી પહિચાની થિરતા કરી ઠહરાની દિ. ગુણચંદ્ર રિઝી ખરી ગુણમાની શી જિનરાયની વાણી દિ. ૭ ઇતિ શ્રી અનંતનાથ જિન સ્તવને ૧૪ ચંદ્રબાહુ જિનરાજ તુમ પરિવારી છો – એ દેશી ભાનુનૃપતિ સુત વડસોભાગી ચઢે મોહ પરિ અસવારી છો ધર્મ નિણંદ મહારાય જીત તુમારી છો ૨૭૮ ૯ ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય અકાદમી, જ સરકાર પર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005602
Book TitleChovishi Swarup ane Sahitya
Original Sutra AuthorN/A
AuthorAbhay Doshi
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy