________________
રાખો વા. એ જિનમ્યું દઢ રંગ એ જિ.
પલટે ન અન્ય સુર પામિને હો લાલ. ૬ સુણી વાલિમ હે એ સીખડીને રસાલ એ સી.
શિર ધરી રાખ્યો નિજી ચંદ્રપ્રભ ચિત્તમાં હો લાલ. ભણે વા. ગુણચંદ્ર પ્રભુ ગુણવંદ ભાસ ગુ.
રસિયો પરમેશ્વર પ્રેમ પ્રતીતમાં હો લાલ. ૭ ઇતિ શ્રી ચંદ્રપ્રભ જિન સ્તવને ૮
કુંવારી રંગ ઢોલણાં – એ દેશી જય જય જગગુરુ જગતિલો હો લાલ જગબંધવને જગપૂજ્ય રે
હું તારી જિનરાયને જગચિંતામણિ સુરતરૂ હો લાલ વિનતી સૂણો એક મુઝ રે ૧ હું. દશે દૃષ્યતે દોહિલો હો લાલ લાધો માનવનો અવતાર રે હું. કુરુ ઉત્તમ કુલ જન્મ જે હો લાલ તે લહ્યો પુણ્યાનુસાર રે ૨ હું. સામગ્રી ગુરુસંગથી હો લાલ પરખ્યો તું એક જ સ્વામિ રે હું. સુવિધિ જિસર સાહિબા હો લાલ પ્રેમ જોડ્યો મેં તુમનામિ ૨ ૩ હું. નામસ્મરણના ધ્યાનથી હો લાલ પાવે મન પરમ પ્રમોદ રે હું. દિલ વિકસે તનુ ઉલ્હસે હો લાલ ઊપજે અધિક આમોદ રે ૪. હું જ્ઞાનકલા આતમ વધે હો લાલ તસુ લ વિરતિનો પોષ રે હું આશ્રવ રોધે તે થકી હો લાલ સંવર લહે નિરદોષ રે ૫ હું. તલ તપથી નિર્જરા હો લાલ તેહથી અક્રીયપદ હોઈ રે હું ક્રિયા નિવર્ચે અયોગિનું હો લાલ પદ ભવિઅણ પાવે સોઇ રે ૬. હું સુઝિવ નૃપ રામા તણો હો લાલ નંદનને નામ પસાય રે હું. ગુણચંદ્ર પ્રભુતાથી વધે હો લાલ શ્રી સુવિધિ જિનેન્દ્ર સહાય રે ૭ હું.
ઇતિ શ્રી સુવિધિ જિન સ્તવને ૯.
દેશી સાહિબીઆ લાલની જિન ગુણરંગી ચેતના એહી જ જીવિત સાર રે રંગીલા લાલ – એ દેશી જગમેં અસંવત પૂજના વારીયો જિનરાજ રે ગુણભરિયા લાલ કુમતિ મતંગ નમાવી તો શાસનગિરિ મૃગરાજ રે ૧ ગુણ.
ના અપ્રકાશિત ચોવીશીઓ અને તેનું અધ્યયન ક ૨૭૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org