________________
રત્નત્રયી લાધી પ્રભુ રુપે પરખી ગ્રહી નિજ અંગ ગુણચંદ્ર પ્રભુ જિનરાયણ્યું રાખી ધરી પૂરણ રંગ. ૭. સુ.
ઇતિ શ્રી સુપાર્શ્વ પ્રભુ સ્તવને ૭
આયો આયો હે બાઈજી યોગીડારો સાથ બાઈજી યોગીડારો સાથ આઈને ઊતરીઓ
ચંપાબાગમેં હોજી – એ દેશી. આવો વાલિમ હે પ્રભુ ભેટિછે આજ જિન ભટિઇ આજ
ચંદ્રપ્રભુની ચિત્તમાં ચાહ છે હો લાલ દેખો વાલિમ હે ઓપે શારદચંદ્રની ઓપ, ઓપે શારદચંદ્રની ઓપ
મુખડું જોવાનો ઉચ્છાહ છે હો લાલ ૧. સુણો વાલિમ હે શશિ દેશ ઉપમાન શશિ દેશ.
ચંદ્રપ્રભ મુખના પ્રવચન કહ્યાં હો લાલ સુ. સર્વત અનુપમ એહ સર્વત અનુપમ એહ
નિકલંક જિન મુખ સરહ્યાં હો લાલ ૨. કરે વાલિમ હે વિધુ મિત ક્ષેત્રે પ્રકાશ વિધુ મિત ક્ષેત્રે પ્રકાશ
જિનશસિ લોકાલોક ઉજાસતા હો લાલ સુ. દ્રવ્ય ગુણનું પયય ષટદ્રવ્ય ગુણને પર્યાય
સહભાવીક મ ભાવી ભાર્ડે ભાસતો હો લાલ. ૩ સુણો વાલિમ સદા સદાગમ પિયૂષ સદા સદાગમ પિયૂષ
અગણીત કરણે અમી ઝરે હો લાલ દેખી દેખી મહાસેન નંદનરૂપ વિબુધ કુમુદ વિકસ્વર કરે હો લાલ. ૪ સારો વાલિમ હે લક્ષ્મણા માત સુજાત લક્ષ.
સારો રે સુરનાયક સેવા અનુસરે હો લાલ પાવે વાલિમ હે સેવા લ સહકાર સેવા.
ભવિણ શિવકમલા વરે હો લાલ પ. પૂજો વા. કહું સુગુણા રે કત મનહરણા રે કત
સુમતિસુંદરી કહે સ્વામિનેં હો લાલ
સાદ
૨૭૪ ચોવીશી : સ્વરૂપ અને સાહિત્યકાર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org