SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ અલીય વયણ પ્રભુ કદીય ન બોલે પ્રેમ પોષ નહીં રસ ઘોલે રે શા. ચોરી મચ્છર બિહુ ચિત્ત નવિ ચોલે સંગ હાસ્ય નહિ ચિત્ત તોલે રે ૩. શા. અઢાર દોષ રહિત અરિહંતા અઢાર સહસ શીલ રથ વહેતા રે શા. નય નિશ્ચય વ્યવહાર નિયંતા સેવિત મુનિજનના મંહતા રે ૪. શા. જિનશાસન માનસર હંસા ધર રાયકુલે અવસા રે શા. માત સુસીમાના ઉત્તમ અંશા સુરપતિ કૃત ગુણ પરસંસારે ૫. શા. દશ દોય ગુણ જસ અંગે દીપે ગતિ મલપતિ વન ગજ જીપે રે શા. અડહિએ સહસ લક્ષણ અતિ ઓપે જિનપદ સંપદ સવિ જોડે રે ૬. શા. ઈમ જિનમુદ્રા નીરખી સારી કરયે જે ધ્યાન કરારી રે ગુણચંદ્ર કહે તેહને નિરધારી શિવકમલા વચ્ચે સારી રે ૭. શા. ઇતિ શ્રી પદ્મપ્રભ જિનસ્તવને ૬ સુરંગી યોગિણી રૂડી બે એ દેશી સ્વામી સુપાસ સુરૂપ નીહાલી રેજી રહ્યું મુજ મન નયણ અમી વયણે સ્તવું ચિત્ત લાઈ પ્રેમ લગન ૧. સગ્યાની સાહિબ મેરા છે અણી હાં મેં સેવક તેરા છે – આંકણી નૃપ ગૃપપતિથી અધિક વ્યંતર ભવનાધિપ શશિ સૂર વૈમાનિક અહમેંદ્રથી સુર અધિક અનુત્તર નૂર. ૨ સુ. લબ્ધિવંત મુનિ ચૌદ પૂરવધર અધિકી ગણધર કાંતિ તેહથી અનંત રૂપાલઉ પ્રભુ ચરણ અંગુષ્ટ સોભંતિ. ૩. સુ. વીર્ય અનંતને દાન અનતું લાભ ભોગઉપભોગ સુખ અનંતા સંપજ્યા જિન નામ સંપદ સંયોગ. ૪. સુ. રૂપ ધર્યું જિનરાય કરવા ભવિ ઉપગાર રૂપ નિમિત્તે રાગીયા ભવિ કારય સાધે સાર. ૫. દરસણથી હોઈ સમકિત નિર્મલ તેહથી ભાસન શુદ્ધ શ્રદ્ધા ચરણ પરંપરા ઇમ રમણ ગુણે અવિરુદ્ધ. ૬. સુ. અપ્રકાશિત ચોવીશીઓ અને તેનું અધ્યયન ક ૨૭૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005602
Book TitleChovishi Swarup ane Sahitya
Original Sutra AuthorN/A
AuthorAbhay Doshi
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy