________________
ત્રષ્યિ ભુવનમાં આણ અખંડ છે એહની રે લો. સા. જગમાં પસરે નીતિ સુધર્મની જેહની રે લો. સા. મંગલમુખ મહારાજ સેનાદે નંદના રે લો. સા. જિતારી ભૂપાલ કુલે આનંદના રે લો ૨. સા. ગણધર ખાસ પ્રધાન કે ષિજમતિ બહુ કરે રે લો સા. સુરપતિ ચઉસઠિ સુરસ્યું સેવા અનુસરે રે લો. સા. સિદ્ધ સિંઘાસન ઊપરિ બેઠા સોહાઈ રે લો. સા. સંઘ ચતુરવિધ મુજરાથી મન મોહીઈ રે લો. ૩. સા. દેશ સર્વ વિરતિ દોયના હુકમ હજુરથી રે લો. સા. પામી ભવ્ય અનેક તર્યા ભવપૂરથી રે લો. સા. દેસણ ચારિત્ર મોહસુભટ હોય તાડીયા રે લો. સા. બહુ ભવ્ય સંભવજિન અમલ વજાડીયા રે લો. ૪. સા. એહવી સમર્થતા સ્વામીતણી મેં ઓલખી રે લો. સા. સેવું થઈ નિજનાથ મહિમથી હું સુખી રે લો. સા. સંભવ પ્રભુ ગુણ રીઝે તેવો જિનનાથને રે લો. સા. વિછિત આલસ્ય સાર ઉદાર સુસાથને રે લો. ૫. સા.
ઇતિ સંભવજિન સ્તવન. ૩.
અડાલજની વા4િ જો કૃપા કરી અંબાવિજો એ દેશી
અભિનંદન અરિહંત જો વાહલો ભયભંજન ભગવંત જો. સારવવાહ મહંત જો વાલો જસ ગુણ અગમ અનંત જો. ૧. શિવપુરિનો સાથ ચલાવે જો મનગમતા મિત્ર મિલાવે જો. સંસારનો પાર દેખાવે જો દુરગતિ પડવાથી રખાવે જો. ૨. ભવ અટવીનાં દુખ વારે જો સંકટ આપદ નિસ્તારે જો. ભવિજનને સંબલ સારે જો કરુણા કરી પાર ઉતારે જો. ૩. સંવરનૃપ વડવીર જો વાહલા મંદિર ...વીર જો. સિદ્ધાર્થનંદન હીર જો વાલો સમતાસાગર પીર જો. ૪. મહામાહણ નિયમી જો મહાગોપ સંઘનો સ્વામી જો. ભલો સાથે તેમનો પામી જો હું નહિ ભૂલું હિતકામી જો. ૫.
- અપ્રકાશિત ચોવીશીઓ અને તેનું અધ્યયન ૨૭૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org